🇬🇧 UK થી મહેમાન આવ્યા & મનચુરીયન પાર્ટી 🎉 | ફુલ મોજ મસ્તી Vlog
Автор: Misha & Veer Family Village Iife
Загружено: 2025-11-17
Просмотров: 2673
આજના અમારા વ્લોગમાં UK થી ખાસ મહેમાન આવ્યા છે અને તેમની સાથે અમે બનાવી મનચુરીયન ની ધમાલ પાર્ટી! 🎉
ઘરનો મસ્ત વાતાવરણ, ટેસ્ટી ફૂડ અને ફુલ મોજ મસ્તી તમને ચોક્કસ ગમશે.
વિડિયો એકદમ ફેમિલી ફ્રેન્ડલી છે અને બધાની સાથે માણવા જેવો છે.
👉 વિડિયો ગમ્યો હોય તો LIKE 👍 SHARE અને SUBSCRIBE 🔔 જરૂર કરજો ❤️
#UKGuests
#ManchurianParty
#FamilyVlog
#GujaratiVlog
#FoodVlog
#MastiTime
#FunVlog
#DailyVlog
#HomeParty
#GujaratiYouTuber
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: