🌼 ષટતિલા એકાદશી કથા અને મહાત્મ્ય | સાંભળતા જ પાપ નાશ થાય ✨🌼
Автор: Krishna
Загружено: 2026-01-12
Просмотров: 379
🙏 ષટતીલા એકાદશી ભગવાન શ્રીવિષ્ણુને અતિ પ્રિય એવી પવિત્ર એકાદશી છે. આ દિવસે તિલથી દાન, સ્નાન, હવન અને ભોજન કરવાથી જીવનના બધા પાપો નાશ પામે છે અને વૈકુંઠ પ્રાપ્તિનું સુખ મળે છે 🌸
📿 પુરાણોમાં વર્ણવ્યું છે કે ષટતીલા એકાદશીના દિવસે સાચા મનથી કરેલું વ્રત દરિદ્રતા, રોગ, દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. જો તમે શ્રીહરીની કૃપા, સુખ-સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો આ વ્રત જરૂર કરો 🙌 #gujaratibhakti #bhaktivideo #sanatandharma #bhagavadgita
🪔 આ વીડિયોમાં જાણશો
✨ ષટતીલા એકાદશીનું મહાત્મ્ય
✨ તિલ દાનનું મહત્વ
✨ પૂજન વિધિ અને વ્રત કથા
✨ કરવાનું શું અને ન કરવાનું શું
👉 વિડિયો અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં 🌼
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: