Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કયારેય પણ માતાજીનું ભજન સાંભળ્યું નહીહોય તો જરૂર સાંભળજો.શ્રીસખીમંડળ.

Автор: pinal patel

Загружено: 2025-10-01

Просмотров: 1796

Описание:

ભજનના શબ્દો બહુ સરસ છે અંત સુધી સાંભળજો.આનંદ થઈ જાય એવું છે.
અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનુ ભુલતાજ નહી.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી નવા નવા ભજન
સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
વડોદરા
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
-------------------- ભજન---------------
આવી ઉભી છું તારે દ્રાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી (2)
તારો છે એક આધાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી
તારા વિના આ દુનિયામાં કોઈ નથી અમારું
હારી થાકી આ જીવનમાં શરણું લીધું તારુ
ચારે બાજુ છે અંધકાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી
આવી ઉભી છું તારે.......
તારો છે એક આધાર........
ભવસાગરમાં ભુલી પડી છું મારગ ના દેખાય
આંધીને તોફાન વધ્યું છે એમાં હું અટવાઈ
ચારે બાજુ છે અંધકાર ઓ અંબે માડી પાર
ઉતારો મારી નાવડી
આવી ઉભી છું તારે........
તારો છે એક આધાર.....
ભીડ પડી ભકતોને આજે સુકાની થઈ ને આવો
ભોળી ભવાની દિન દયાળી ડુબતાને બચાવો
બાંધ્યો મેં તારી સાથે તાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી
આવી ઉભી છું તારે દ્રાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી
તારો છે એક આધાર ઓ અંબે માડી પાર ઉતારો મારી નાવડી
અંબે માત કી જય

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કયારેય પણ  માતાજીનું ભજન સાંભળ્યું નહીહોય તો જરૂર સાંભળજો.શ્રીસખીમંડળ.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. જોરદાર કોમેડી ભજન સાંભળીને આનંદ થશે.અંત સુધી સાંભળજો.શ્રી સખીભજન મંડળ

ગામડાં નો માણસ શહેર માં પરણ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

બે હાથે તાળી પાડો હાથ મા જોર છે કે નહીં ||Ghanshyam kapopara ||રાસ ગરબા ની મોજ

કેન્સર થતા પહેલા શરીર આપે છે આ 10 સંકેતો || These 10 signs the body gives before cancer occurs

ફૂલો સા ચહેરા તેરા કલિયો સે મુસ્કાન હૈ ગરબો ગરબો ગમે લાઈક કરજો અને શેર કરજો અમારો નંબર 7016756954

ગરીબ છોકરી દરરોજ શાળાની બહાર ઉભી રહેતી હતી, એક દિવસ શિક્ષકે તેને અંદર બોલાવી અને પછી જે બન્યું....

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. નવુ ભજન સાંભળીને આનંદ થઈ જાય એવું છે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

Day-13 | વ્રજ યાત્રા | Lili Parikrama | Vraj 84 kos parikrama2025 | Paramdara | @shreecreation4154

Кто продлит вам жизнь после 70, а кто тихо сократит её — честный разговор врача

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

Уморительная реакция! Я открываю дуриан перед сыном и собакой!

Ekadashi Kirtan | Hasmukh Patadiya | Mokshada Ekadashi Special | મોક્ષદા એકાદશી | #ekadashispecial

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ. કોમેડી જોરદાર ભજન છે.અંત સુધી સાંભળજો મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.

ડોસાની પાંચ લાલચુ વહુઓ॥ gujarati natak ॥ Doshani Panch Lalchu Vahuo॥ Rishikesh=2025

સિયા ના શબ્દો સાંભળી 😭પ્રજ્ઞા આંસુ રોકી ના શકી😰વાંજિયા ના શ્રાપ પછી આ દિવસ આપ્યો ભગવાને || #mother

મોક્ષદા એકાદશીની પાવન વ્રત કથા સાંભળી લો - જિંદગીમાં ક્યારેય ગરીબી નહીં આવે | Mokshda Ekadashi 2025

હરે સીતા અંતે ધરતી માં શમાણા રાઘવ તારા રાજમાં.🙏 જય ભોલેનાથ..

3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો | Vastu Shastra | Inspirational thoughts

નવરાત્રિ 🌷લખેલું છે 🌷માં ની સુપર નવી નવી સાખીઓ

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.પાંચ  દિવસ પૂંજા કેવી રીતે કરવી એનું ભજન છે.શ્રી સખીભજન મંડળ .વડોદરા

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]