ભાથીજી નું જીવતું જાગતું મસ્તક? 😱 | ભાથીજી મહારાજ નું આખ્યાન l UV VLOG
Автор: UV VLOG
Загружено: 2026-01-18
Просмотров: 271
ભાથીજી નું જીવતું જાગતું મસ્તક? 😱 | ભાથીજી મહારાજ નું આખ્યાન l UV VLOG
જય ભાથીજી મહારાજ! 🙏
મિત્રો, આજના વીડિયોમાં અમે તમને લઈને આવ્યા છીએ રસુલપુર ગામે, જ્યાં વીર ભાથીજી મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય આખ્યાન યોજાયું હતું.
જ્યારે ગાયોના રક્ષણ માટે ભાથીજી મહારાજનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું, છતાં પણ તેઓ દુશ્મનો સામે લડતા રહ્યા હતા. એ શૌર્યગાથા અને શ્રદ્ધાના દર્શન તમને આ વીડિયોમાં જોવા મળશે. આખ્યાન દરમિયાન ભાવિકોની ભક્તિ અને કલાકારોની પ્રસ્તુતિ ખરેખર જોવા જેવી છે.
રસુલપુર ગામમાં આખ્યાનનો માહોલ 🚩
ભાથીજી દાદાની વીરતાના દ્રશ્યો ⚔️
લોક સંસ્કૃતિ અને ભક્તિનું મિલન 🙏
જો વીડિયો ગમે તો Like કરજો અને તમારા મિત્રો સાથે Share કરજો. આવી જ નવીનતમ જાણકારી અને વ્લોગ જોવા માટે UV VLOG ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો!
Follow Us:
Instagram: @uv_vlog.07
#uvvlog #uvvlogkasanpur
#BhathijiMaharaj #BhathijiDada #Rasulpur #Akhiyan #UVVlog #GujaratiVlog #BhathijiStatus #Kasanpur #Fagvel #Devotional #GujaratiCulture #LiveAkhiyan #RasulpurVlog #VeerBhathiji
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: