કૃષ્ણનું એકદમ નવું ભજન 💯 મોહન માખણ ચોરીને ખાતો | ગુજરાતી ભજન | krishna bhajan |
Автор: p jalaram studio
Загружено: 2025-12-02
Просмотров: 173
કૃષ્ણનું એકદમ નવું ભજન 💯 મોહન માખણ ચોરીને ખાતો | ગુજરાતી ભજન | krishna bhajan | #bhajan
મોહન માખણ ચોરીને ખાતો
(રાગ : દીદી તેરા દેવર દીવાના)
મોહન માખણ ચોરીને ખાતો
આખું ગામ કરે છે એની વાતો
ઓચિંતા નો મારે છે છાપો
આખું ગામ કરે છે તેની વાતો
મોહન માખણ ચોરીને ખાતો
મોઢા પરથી લાગે છે, એ સૌને ભોળો
છે જબરો તોફાની, એ જશોદાનો છોરો
શામળિયો ના કોઈથી શરમાતો
મોહન માખણ ચોરીને ખાતો
આખું ગામ કરે છે તેની વાતો
મફતનું મળે છે ત્યાં એ જાવા નો દોડી
લૂંટી જાતો માખણ ને મટકી ને ફોડી
રાખે એના મનમાં બહુ ઠાંસો
આખું ગામ કરે છે તેની વાતો.
મોહન માખણ ચોરીને ખાતો,
આખું ગામ કરે છે તેની વાતો.
અમારી આ ગુજરાતી ચેનલ ને like અને Subscribe અને Share કરજો અને ગુજરાતી ભજન 🌹ગરબા 🌹 લગ્ન ગીત 🌹 ફટાણાં 🌹ધુન 🌹અવનવા થાળ ની મોજ માણો.
Most popular bhajan | અમારા લોકપ્રિય ભજન | ગુજરાતી ભજન | gujarati bhajan | kirtan: • Most popular bhajan | અમારા લોકપ્રિય ભજન |...
bhajan
anand no garbo
jalaram bhajan mandal
#ગુજરાતીભજન
comedy bhajan
kanhaiya na bhajan
satsang ma notra na hoy
gujarati bhajan
lagna geet gujarati
shradhanjali bhajan
shrimant na geet
taru gamtu makhan leva bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
bhajan gujarati
kirtan gujarati
mara ghar ma chare dham bhajan
banna banni geet
gujarati kirtan
gujarati serial
lagan geet
lagna geet
mahila mandal bhajan
mataji na garba
renuka patel na bhajan
vaikunth bhajan mandal
ગુજરાતી ગીત
ભજન
#ભજન
amul dairy gai maru pakit bhuli gai
bavariya work
bhajan kirtan
bhajan new gujarati
fatana
ful no gajro ne gajra ma moti
gopi mandal bhajan
gujarati comedy bhajan
gujarati garba
gujarati kanhaiya na bhajan
#bhajan
#song
#weddingsongs
#lagangeet
#gujaratibhajan
#folksong
#lagngeet
#લગ્નગીત
#લગનગીત
#pjalaramstudio
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: