સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ "પરીવારોત્સવ"
Автор: Samast Patidar Samaj Trust
Загружено: 2024-03-18
Просмотров: 21325
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા તા. ૧૦-૦૩-૨૦૨૪ ને રવિવારે શ્રીમતી એમ.એમ. ખેની ભવન, કતારગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને “પરિવારોત્સવ” લાગણી, સંવેદના અને અનુભૂતિની વાતો... કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભારત સરકારના રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને પરિવાર સાથે પારિવારીક ભાવના અંગે વાત કરી હતી. તો કાર્યક્રમનાં મુખ્ય વક્તા શ્રી મનીષભાઈ વઘાસીયા દ્વારા પારિવારિક એક્તા જળવાય રહે તે હેતુથી હૃદય પરિવર્તનશીલ રજૂઆત કરી હતી. જેથી ઉપસ્થિત સૌ પરિવારજનો લાગણીવિભોર થઈ ભાવુક બન્યા હતા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: