વિપશ્યનાનું વિજ્ઞાન અને તેના ફાયદાઓ (ગુજરાતી). The SCIENCE of Vipassana and its Benefits. (Gujarati)
Автор: Dr. Vipul Manji
Загружено: 2025-08-28
Просмотров: 14081
આ વિડિયોમાં વિપશ્યના પાછળનું વિજ્ઞાન સરળ શબ્દોમાં ચિત્રો સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આનાથી તમને વિપશ્યના શિબિરના નિયમોનું મહત્વ અને આ ધ્યાનના લાભો સમજવામાં મદદ મળશે. અંતે ધ્યાન સંબંધિત અમુક ગેર-માન્યતાઓ વિષે પણ ટૂંકમાં વાત કરી છે. આશા છે કે આ વિડિયોથી તમને વિપશ્યના કરવી કે નહીં એ નિર્ણય લેવામાં મદદ મળે.
તમારી નજીકના વિપશ્યના સેંટરની માહિતી આ વેબ સાઇટ પરથી મેળવી શકાશે: https://www.dhamma.org/en/maps
હાલ વિપશ્યના પર આના સિવાય બીજો કોઈ વિડિયો નથી. જ્યારે બનાવીશ ત્યારે અંહી લિન્ક મુકીશ.
મંગલ હો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: