Khambhalav Bavani | Jay Maa Khambhlav | Divyatej
Автор: દિવ્યતેજ
Загружено: 2021-10-23
Просмотров: 18256
Khambhalav Bavani | Jay Maa Khambhlav | Divyatej
🙏જય શ્રી માતાજી ખંભલાવ 🙏
જય માં ખંભલાવ
આપણાં રાવલ કુળનો પરિચય
_____________________________________
કુળદેવી : શ્રી ચામુંડા સ્વરૂપે ખંભલાવ
મંત્ર : ।। ऐं ह्रीं क्लीं खंभलावदैव्यै नमः ।।
।। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।।
માતાજીનું વાહન : સિંહ
ગોત્ર : કુત્સસ્
શાખા : માંધ્યાંદિની
વેદ : (શુક્લ) યજુર્વેદ
શર્મ : દત્ત
ભૈરવ : રુરુદાદા
પ્રવર 3 : કુત્સસ્ - આંગિરસ - માંધાતા
કુળદેવતા : શ્રી વીરેશ્વર શંકર ભગવાન (શિવ)
ગણપતિ : શ્રી વિઘ્નરાજ ગણપતિ
આરાધ્ય દેવતા : શ્રી બદ્રીનારાયણ, શ્રી વિષ્ણુ ભગવાન
____________________________________
આપણા માતાજી ખંભલાવ માં એ માં ચામુંડાનું સ્વરૂપ છે તેમને ખંભે બેસાડી ને લાવ્યા હોવાથી ખંભલાવ માતાજી નામ આપવામાં આવ્યું. ઘણા લોકો માતાજી ને ખંભલાય પણ કહે છે. આ ઉપરાંત મેં માતાજીના ઘણા વિડિયો મુકેલ છે જેની લીંક નીચે આપેલ છે ;
માઁ ચામુંડા માતાજીના પ્રાગટ્યનો ઈતિહાસ.
• Maa Chamunda Pragtya Itihash | માં ચામુંડા...
માંડલ ગામમાં માઁ ખંભલાવ પ્રાગટ્ય : • Maandal Gam Ma Maa Khambhlav Pragtya | Maa...
હડિયાણા ગામમાં માઁ ખંભલાવ પ્રાગટ્ય :
• Jay Mataji Khambhalav | Hadiyana Gamma Kha...
ખંભલાવ માતાજી સ્તવન :
• Jay Mataji Khambhalav | Maa Khambhlav Stav...
પાનસર ગામમાં માઁ ખંભલાવ પ્રાગટ્ય :
• Pansar Ma Maa Khambhlav Pragtya | પાનસર ગા...
ખંભલાવ માતાજી બાવની
🙏🙏🙏
#Khambhalav_Bavani
#Jay_Maa_Khambhlav
#Divyatej
#bavni
#pansar
#mandal
#hadiyana
#kuldeve
#maa_khambhlay
#raval_family
#raval_kutumb
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: