મેરામણ ખવાસ - જામનગરના વિના તાજના રાજા // Meru Khavas
Автор: DBSpeaks
Загружено: 2023-10-08
Просмотров: 43195
દોસ્તો નવાનગર એટલે કે જામનગરના ઇતિહાસમાં ઘણા પરાક્રમી રાજા થઈ ગયા છે. આ રાજાઓ અંગેની વાત અમારી ચેનલ dbspeaks પર જુદા જુદા વીડિયોમાં અગાઉ કરી છે.
આ વિડીઓમા નવાનગરના રાજા નહી પરંતુ એક એવા વજીર એટલે કે રાજ્યના દિવાન અંગે રજૂઆત કરવામા આવી છે. જેમના પરાક્રમો ઈતિહાસમા નોંધાયેલા છે. આ છે દિવાન મેરામણ ખવાસ એટલે કે મેરુ ખવાસ.
જામનગર એટલે કે નવાનગરના ઈતિહાસમા મેરામણ ખવાસનું યોગદાન ઘણુ છે. જામનગરને ફરતે કોટ તેમના સમયમા બનાવવામા આવ્યો હતો.
અમારી આ ચેનલ પર રજૂ કરવામા વીડીયો પૈકી આપનો સૌથી ગમતો વીડીયો કયો છે તે કમેંટમા જણાવવા વિનંતિ.
#dbspeaks #gujarathistory #navanagar #history
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: