ઠક્કરબાપાનગર ચાર રસ્તા પર ખાણીપીણી બજારમાં નવરાત્રિનાં છેલ્લા દિવસે મોડી રાત્રે નાસ્તો કરવા ઉમટ્યાં
Автор: SACH SATYA DARSHTI NEWS
Загружено: 2025-10-01
Просмотров: 51
#અમદાવાદ #ઠક્કરબાપાનગર #બાપુનગર #ખાણીપીણીબજાર #નવરાત્રી
અમદાવાદ શહેરમાં આવેલ માણેકચોકમાં લોકો ખાણીપીણી બજાર લાગે છે તેજ રીતે ઠક્કર બાપા નગરમાં બાપુનગર વચ્ચેના ચાર રસ્તા પર સાંજથી મોડી રાત્રી સુધી ખાણીપીણીના સ્ટોલો લાગે છે. સાદુ તેમજ ચટાકેદાર વાનગી ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: