એક વિદ્યાર્થી કાળ થી નોકરી સુધીની સફર માં એમની વેદના || પીડા || દુઃખ || Education’s Broken Promises|
Автор: NIZAM JETHWA OFFICIAL
Загружено: 2025-10-25
Просмотров: 403
#indianeducationsystem #studentlife #painofeverystudent
એક વિદ્યાર્થી કાળ થી નોકરી સુધીની સફર માં એમની વેદના || પીડા || દુઃખ || Education’s Broken Promises|| A journey from student to job: his suffering || pain || sorrow ||
આજના વિડીયો થકી અમુક માતા પિતા કે જે એમના બાળકની વેદના નથી સમજી શકતો અને એ સમાજ ,કુટુંબ કે મિત્રો ,શાળા કોલેજ ને ટકોર છે કે જો તમારા બાળક સાથે કે સામાજિક લેવલે કે કોંટુમ્બીક લેવલે કે મિત્રવર્તુળ માં ક્યાંક આવું જોવા મળે તો એમની સાથે રહી એમને બેસ્ટ હોવાનો અનુભવ કરાવજો સાથે એમને નવી દિશા સુચવી શ્રેષ્ઠ હોવાનો અનુભવ કરાવજો.
એક વિદ્યાર્થીના જીવનકાળમાં એમની નોકરી સુધી અઢળક સમસ્યાઓ ફેસ કરવી પડતી હોય છે પરંતુ એ પીડા. એ દુઃખ. એ દર્દ કદાચ સહી નથી શકતો રહી નથી શકતો અને એ કોઈને કહી નથી શકતો અને ઘણા પોતાના વિદ્યાર્થી કાળનું જીવન ટૂંકાવી જાય છે અને ઘણા ગુંચવાય છે તેમાંથી લગભગ 10% લોકો બહાર નીકળી શકે છે ત્યારે આજના વીડિયોમાં એમના વિદ્યાર્થીકાળની વેદના માઠરવાનો પ્રયત્ન કર્યો છે અને માતા પિતા સાથે સોસાયટી અને મિત્રો સાથેની સુસંગતતા જાળવવાનો પ્રયત્ન કર્યો છે આજના વિડીયો થકી એ ગુંચવાયેલો હારેલો, થાકેલો વિદ્યાર્થી ડરિયા વગર બે જીચક અને નીડરતાથી બોલી શકે કે હા હું ઠીક છું કોલેજકાળ પૂરું થાય છે અમુક વિદ્યાર્થીની આઠથી દસ લાખ પેકેજ સુધીની જોબ પ્લેસમેન્ટ લાગે છે. અને અમુકને હતાશા નિરાશા નો સામનો કરવો પડે છે એ પ્લેસમેન્ટ મળવાની ખુશીમાં જ્યારે પાર્ટી કરવાનું આયોજન કરે છે ત્યારે જેને જોબ નથી મળતી તેને સોસાયટી અમુક માતા-પિતા કુટુંબોના શબ્દોના ટોણા મેણાના ડરથી તેમની પરિસ્થિતિ શું હોય છે અને એમના મિત્રને શું કહે છે ચાલો જોઈએ
📢paid promotion and collaboration are available
👉📢 તમારા નાના- મોટા ધંધા/ વ્યાપાર માટે વીડિયો માર્કેટિંગ અથવા વિડીયો બેનર માર્કેટિંગ કરી આપીશું..
👉📢 જો આપ આપના નાના- મોટા ધંધા/ વ્યાપાર માટે માર્કેટિંગ કરવા ઇરછતા હો તો કમેન્ટ સેક્શન માં જણાવી શકો છો અમારી ટીમ આપનો વહેલીતકે સંપર્ક કરશે આભાર
FOLLOW ME ON:
📸 Instagram: / nizamjethwa
▶️ Vlog /newz Channel: / nizamjethwaofficial
🎦 Main Channel: / jupitereducationacademy
Indian students go through many things in their life whether it be societal pressure or to get good marks and they have to face numerous challenges and even sometimes take harsh decisions. This video is an apt representation of what an Indian student goes through in his life.
#studentlife #painofeverystudent #indianeducationsystem
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: