🔥 CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 સંપૂર્ણ માહિતી | રક્ષાશક્તિ સ્કુલ્સ | પરીક્ષા ફોર્મ ભરવાનાં શરૂ
Автор: VB's Tutorial
Загружено: 2025-12-10
Просмотров: 795
આ વિડિઓમાં, તમને CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 વિશે સંપૂર્ણ માહિતી મળશે. CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 પરીક્ષા એ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે એક પરીક્ષા છે. CET પરીક્ષાના આધારે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. જે રાજ્ય સ્તરે SEB અથવા શિક્ષણ વિભાગો દ્વારા લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે છે અને મેરિટ લિસ્ટ માટે પસંદ થાય છે તેમને ધોરણ 6 થી 12 સુધી 1,54,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. આ પરીક્ષાને લગતી વધુ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે .
📘 આ વિડિઓમાં આવરી લેવામાં આવેલા વિષયો:
✅ CET શિષ્યવૃત્તિ શું છે?
✅ CET 2025-26 માટે પાત્રતા માપદંડ
✅ CET શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી
✅ CET ફોર્મ 2025 માટે જરૂરી પ્રમાણપત્રો
✅ CET પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ
✅ CET શિષ્યવૃત્તિ પરિણામ
✅ મહત્વપૂર્ણ તારીખો અને સત્તાવાર વેબસાઇટ
CET ની પરીક્ષાની તૈયારી માટે ની બૂક :- https://amzn.to/4sarp3q
CET ની પરીક્ષાની તૈયારી માટે ની બૂક :- https://amzn.to/4pPmNhN
CET ની પરીક્ષાની તૈયારી માટે ની બૂક :- https://amzn.to/48RqAoR
📅 CET 2025-26 Important Links:
🔗 Official Website: https://www.sebexam.org/AdvertiseFile...
-------------------------------------------------------------------------------------------------------------------------
Your Queries:-
CET 2025
CET 2026
CET exam mahiti
CET notification
CET exam notification
CET scholarship exam 2025-26 full information in gujarati
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા ફોર્મ ભરવાનાં શરૂ | CET SCHOLARSHIP APPLY 2025-26
CET Scholarship Form Apply 2025
CET Scholarship Gujarat common entrance test 2025
CET Gujrat Exam Std 5
CET Exam Form Kevi Rite Bhravu
How To Apply CET Scholarship Form Std 5
CET Scholarship Exam CET SCHOLARSHIP EXAM GUJRAT | CET શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાના શરૂ | CET ઓનલાઈન ફોર્મ
CET 2025 gujarat
CET ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ? | CET Exam Form Apply Gujarat | CET Scholarship Apply Gujrat
#CETscholarship #education
#vidyasamikshakendragujarat #cet #exam
#cet #scholarship #exam #SamagraShiksha #vidyasamikshakendragujarat #vskgujarat #vsk
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: