Ahmedabad Crime Branch ના PI ઘાસુરાને માહિતી મળી અને ટીમોને કહ્યું 'રવાના થાઓ'
Автор: Crime Stories by Prashant Dayal
Загружено: 2025-10-18
Просмотров: 30718
• UNTOLD STORY | Ahmedabad Serial Blasts Ca...
Crime News: Child Missing from School in Ahmedabad, How Did Police Find Him?
વર્ણન:
ગુજરાતમાં બનેલી એવી ઘટનાઓ જેના ઈન્વેસ્ટીગેશનમાં પોલીસે કાંઈક અલગ કર્યું અને આખરે આરોપી સુધી પહોંચી અથવા એવી ઘટનાઓ જે હજુ સુધી સોલ્વ જ નઈ નથી. પોલીસ તપાસ દરમિયાન થતા કેટલાક જોખમી અનુભવો અને તે સાથેના આ વીડિયોની સિરિઝ આપને અમે અહીં ક્રાઈમ ન્યૂઝ બાય પ્રશાંત દયાળમાં દર્શાવીશું.
આજે વાત ગુજરાતના અમદાવાદ શહેરની છે. જ્યાં એક પોલીસ અધિકારીને તેની દીકરી જે સ્કૂલમાં ભણતી હતી તે જ સ્કૂલથી એક બાળક ગુમ થયાની માહિતી મળે છે. પોલીસ આ ઘટનામાં કેવી રીતે બાળકને શોધે છે અને કેવી રીતે કુદરતી સંજોગો ઘડાય છે કે તે બાળક મળી જાય છે તેની રસપ્રદ ઈન્વેસ્ટીગેશનની સ્ટોરી છે.
Here we will show you a series of videos with some dangerous experiences during the police investigation and those incidents that happened in Gujarat, in the investigation of which the police did something different and finally reached the accused or such incidents which are not yet solved, in Crime News by Prashant Dayal.
Today's story is about Ahmedabad city in Gujarat. Where a police officer gets information that a child has gone missing from the same school where his daughter studies. How the police finds the child in this incident and how natural circumstances are formed that the child is found, is an interesting investigation story.
આ વિડીયોમાં:
ગુજરાતના ગુના કિસ્સાઓ
અમદાવાદમાં બાળક ગુમ થવાની ઘટના
પોલીસ તપાસ અને સફળતા
In this video:
Crime cases of Gujarat
Incident of child missing in Ahmedabad
Police investigation and success
#ક્રાઈમન્યૂઝ #પ્રશાંતદયાળ #અમદાવાદ #પોલીસ #ગુજરાત #શાળા #તપાસ #CrimeNews #PrashantDayal #Ahmedabad #Child #Missing #Police #Gujarat #School #Investigation
#crimebranch #ahmedabadpolice #ahmedabadnews #ahmedabadcrimebranch #gujaratinews #investigationstory #kankaria #diwanballubhaischool #ahmedabadpolice #navajivannews #amdavad
#Crimestory #investigationstory #Gujaratcrimenews #Crimestories #gujaratpolice #ahmedabadcrimebranch #suratpolice #ahmedabadpolice #rajkotpolice #vadodarapolice #crimestoriesbyprashantdayal #gujaratisamachar #gujaratimasamachar #gujaratisamachar #gujaratpolitics #aajnasamachar #aajna_taja_samachar #prashantdayal
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: