Скачать
AMC’s Green Swachh Society League for Hotels & Food Chains
Автор: Amdavad Municipal Corporation Official
Загружено: 2025-09-08
Просмотров: 38
Описание:
મારુ અમદાવાદ સ્વચ્છ અમદાવાદ :સ્વાદ અને સ્વચ્છતાનો સંગમ ત્યાં સમૃદ્ધિ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ 2.0 માં હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટ્રીટ માર્કેટ અને વેજીટેબલ-ફ્રુટ માર્કેટ શ્રેણીનો પણ સમાવેશ છે. આ કેટેગરીમાં સ્વચ્છતા પર ભાર મૂકી તમે પણ સ્વચ્છ સોસાયટી લીગ 2.0માં ભાગ લઈ શકો છો અને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ કે નજીકની સબ ઝોનલ ઓફિસમાં સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરીને વિજેતા બની શકો છો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: