Snow Storm in Canada 2024 II તોફાન આવ્યા પછી -49 degree બરફમાં અમારું સીટી કેવું લાગે છે બતાવું II
Автор: Gujju PR Family in Canada
Загружено: 2024-01-15
Просмотров: 10431
Snow Storm in Canada 2024 II તોફાન આવ્યા પછી -49 degree બરફમાં અમારું સીટી કેવું લાગે છે બતાવું II
હલો કેમ છો બધા મજામાં?
હું આરતી ફરીથી આપના માટે એક વિડીયો લઈને આવી છું
અમારા કેનેડામાં બરફનું તોફાન આવ્યું છે અને અમારી ગાડી બંધ પડી ગઈ હતી કેનેડામાં અત્યારે માઇનસ 49 થી લઈને માઇનસ 52 ડિગ્રી સુધી ટેમ્પરેચર ડાઉન ગયું છે તો આટલા માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં હું તમને આજે અમારું સીટી બતાવીશ
તો વિડીયો અંત સુધી જોજો અમારું સીટી કેવું લાગે છે એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને હજુ સુધી તમે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબ્સ્ક્રાઇબ કરી દો હું આવા જ વિડીયો લઈને આવીશ આપના માટે કેનેડા લાઈફના
વિડીયો તમને થોડો બી પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો
આભાર
#subscriber #subscribe #dailyshorts #canadalife
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: