Vanma Sitaji Halardu Gavdave | લવ કુશનું હાલરડું | Kiran Prajapati | વનમાં સીતાજી હાલરડું ગવડાવે
Автор: Kiran Prajapati
Загружено: 2025-11-19
Просмотров: 51112
Kiran Prajapati Presents...
Vanma Sitaji Halardu Gavdave | લવ કુશનું હાલરડું - DHUN - Kiran Prajapati - વનમાં સીતાજી હાલરડું ગવડાવે
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Maruti Movies (Shailesh Patel)
Editing: Sanjay Prajapati
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Botad
Lable: Kiran Prajapati
Lyrics :
વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
ઝુલાવે છે જગત ની માતા રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં લવ-કુશ દાદા ને બોલાવે,
નથી દશરથ દાદા નથી જનક નાના,
ઋષિ મુની ને દાદા માનો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં લવ-કુશ દાદીને બોલાવે,
નથી કૌશલ્યા દાદી નથી સુમિત્રા નાની,
ઋષિ પત્નીને દાદી માનો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં લવ-કુશ કાકા ને બોલાવે,
નથી લક્ષ્મણ કાકા નથી ભરત કાકા,
વનના ભીલોને કાકા માનો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
વનમાં લવ-કુશ ભોજન માંગે,
બત્રીસ જાતના નથી રે ભોજનીયા,
વનફળ ખાઈને મન વાળો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
વનમાં લવ-કુશ રમકડાં માંગે,
નથી રમવાને બેટા સોનાના રમકડાં,
મેના પોપટ થી મન વાળો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમાં સીતા માં હાલરડું ગવડાવે,
વનમાં લવ-કુશ પારણિયાં માંગે,
સોના રૂપાના બેટા નથી રે પારણિયાં,
આંબા ડાળી જુલી મન વાળો રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
વનમા સીતા માં હાલરડું ગવડાવે,
ઝુલાવે છે જગત ની માતા રે,
લવ-કુશ મારા કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
કુંવર કોડીલા મારા કુંવર લાડીલા...
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Bhajan #Dhun #kiranprajapatibhajan #rambhajan #Kirtan #Satsang #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#KpStudioOfficial #KiranPrajapati
#KiranPrajapatiOfficial
#KiranPrajapatiNewSong
#KPStudioOfficial
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: