દાઉદ નગરમાં બેથલેહેમ ગામમાં New Christmas Song 2025
Автор: Anugrah Music Official
Загружено: 2024-12-06
Просмотров: 287414
દાઉદ નગરમાં બેથલેહેમ ગામમાં
New Christmas Song 2025
Lyrics:
દાઉદનગરમા, બેથલેહેમ ગામમા
બાળ ઇશું ને જોવા, ભરવાડો આવ્યા
દાઉદ નગરમા, બેથલેહેમ ગામમા
બાળ ઇશું ને જોવા, મહા પંડિતો આવ્યા
પુર્વ દિશામાં તારો જોયને
માગીઓ આવ્યા (2)
દેવ દુતો તોએ કહ્યું, આનંદની સુવાર્તા
મા મરીયમના પેટે અવતર્યો (2)
બાળ ઇશુનુ દર્શન કરવા
ભરવાડો આવ્યા, ભરવાડો આવ્યા (2)
આનંદ ઉમ્મંગ થી હય્યુ હરખાયુ
આજ શાંતીના રાજા જગતમાં આવ્યા (2)
આવ્યા જગતમાં તારણહાર
જીવન આપવા (2)
Thanks for Dance Group
Swati Gamit, Namrata Gamit
Rozika Gamit, Rimpal Gamit
Swinjal Gamit, Shital Gamit
Video Shooting and Editing
NS Studio Navapur
Music Studio
Anugrah Official Music Navapur ( 8980485131)
Lyrics and Composer
Arpit Gavit
KeyBoard . Tejas Gavit
Rhythm . Bro Habel Gavit Anugrah music class Navapur
Thanks For
क्या ही धन्य है वह जो प्रभु के मार्ग में चलते हैं। • क्या ही धन्य है वह जो प्रभु के मार्ग में च...
तूल सोडीने ईसु जांऊ केस • "तूल सोडीने ईसु जांऊ केस ".(ब्र. अर्पित गा...
आराधना करू मे पुरे मनसे • आराधना करू मे पुरे मनसे. Anugrha office ...
યેશુ લા યેનારો હેય • યેશુ લા યેનારો હેય || YESHU LA YENARO HEY ...
चखकर मैने जाना है • 28 March 2023..चखकर मैने जाना है🎸Anugrah o...
मानव ना काजे प्रित नो संदेशों • CHRISTMAS NEW SONG मानव ना काजे प्रित नो ...
MAA MARIYAM NA PETE AAVATARIYA • MAA MARIYAM NA PETE AAVATARIYA | CHRISTMAS...
MARIYAM NA ANKE JUVO MAHIMA • MARIYAM NA ANKE JUVO MAHIMA 2021 New Year ...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: