સુરતી પોંકવડા એકદમ ક્રિસ્પી/ Ponk Vada/kalpana Naik Recipe/ Gujrati recipe
Автор: Kalpana Naik
Загружено: 2021-02-09
Просмотров: 8339
#પોંકવડા #PonkVada #પોંક #વડા #સુરતીપોંક
શિયાળાની એક અદભૂત અને ફેમસ વાનગી એટલે સુરતનો આંધળી વાનીનો પોંક. આ પોંક એટલે જુવારના કણસલામાં કુમળા જુવારના દાણા હોય તેને કણસલા સાથે કાપી લઈ દેવતા( કોલસામાં) ભુંજવામાં આવે અને આ પિંક ને સેવ, ગ્રીન ચટણી, છાસ સાથે ખાવામાં આવે છે. આ પોંકમાંથી પોંકવડા, પોંકની પેટીસ પણ બને છે. આ વડાં ઓરીજીનલી લીલો પોંક અને ચણાની દાળ તેમજ મસાલા ઉમેરી બનાવાય છે. પરંતુ હવે આ પોંક વડા ખમણ, બટાકા તેમજ લોટ ઉમેરીને બનાવવામાં આવતા હોય છે. તો આજે એકદમ પરંપરાગત રીતે પોંક વડા બનાવ્યા છે. કે જેમાં કોઈ પણ પ્રકારના લોટ કે સોડાનો ઉપયોગ કર્યો નથી.
આ માપથી ત્રણ થી ચાર વ્યક્તિને સર્વ કરી શકાય.
****************
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://gujarati.pratilipi.com/user/e...
વાટી દાળના ખમણ
• Видео
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Locho Ane Khaman Sathe...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Видео
***********
• રતાળુ લોચો / એક નવી ફ્લેવર/ Locho - Gujara...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ માપ સાથે/Chokha Ni Pa...
**************
રોટલો બનાવવા માટે
• Видео
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળીના નાસ્તા - Diwali S...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા - Chakari Recipe - Di...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Видео
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...
**************
બેસન ચિલ્લા હેલ્ધી
• Видео
*************
રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
• Видео
,************
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ladvo - Besan Laadu ...
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
• Видео
**********
પાપડી નું ખીચું
• Видео
વઘારેલો રોટલો
• Видео
ઢોકળાં
• Видео
માલ પૂડા વિસરાતી વાનગી
• માલપુડા - Malpuva - Gujarati Recipe - Kalp...
છાસીયો લોટ વિસરાતી વાનગી
• વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી વાનગી...
છાંટી યા પુડા વિસરાતી વાનગી
• Видео
દૂધીના મૂઠિયાં હેલધી રેસિપી
• Видео
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: