સદગુરુ તમે મારા તારણહાર || sadguru tame mara taranhar|| સ્વર વિક્રમભાઈ રાઠવા
Автор: Gyan dhara
Загружено: 2025-09-06
Просмотров: 83
સદગુરુ તમે મારા તારણહાર || sadguru tame mara taranhar|| સ્વર વિક્રમભાઈ રાઠવા
વિક્રમ સંવત 2081 ને ભાદરવા સુદ તેરસ ને તારીખ 5 મી સપ્ટેમ્બર 2025 ને વાર શુક્રવાર ને રાત્રે ઘોઘંબા ના વ્રજ વિહાર સોસાયટીમાં શ્રી હર્ષદ સાહેબ ના ઘરે ગણપતિ નિમિત્તે ભજન રાખવામાં આવેલ હતું.
જેમાં વિક્રમભાઈ રાઠવા સાહેબ ખુબ સુંદર રીતે ભજનની રજૂઆત કરી હતી જે આ વીડિયોમાં આપ જોઈ શકો છો. #bhajan
#viralvideo #music #tabla
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: