નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના Shreenathji Mandir Secrets
Загружено: 2025-10-09
Просмотров: 5154
નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના
-| Shreenathji Mandir Secrets part - 2
શ્રીનાથજી મંદિર નાથદ્વારા | દરેક સ્થાન ના નામ અને ભાવ ભાવના ભાગ - ૨
---
📖 About Video
નાથદ્વારા માં શ્રીનાથજી મેવાડ ના અજબ કુંવર ને આપેલા વચન મુજબ વ્રજ થી મેવાડ પધારેલા, અને અહીં શ્રીનાથજી નું નિવાસ સ્થાન થયું. આ મંદિર દેવાલય નહિ પરંતુ નંદાલય ના ભાવ થી છે.
મંદિર માં આવેલા શ્રી ગોવર્ધન ચોક, રત્ન ચોક, કમલ ચોક, ફુલ ચોક, તેમજ જગમોહન, મણીકોઠા, ડોલ તિવારી, ધ્રુવ બારી જેવા સ્થાન નું પોતાનું વિશેષ મહત્વ છે.
આજના સત્સંગમાં બીજા ભાગ માં આપણે દરેક ચોક અને સ્થાન ની પુષ્ટિમાર્ગીય ભાવના, તેમનું રહસ્ય અને દર્શન નું મહત્વ સમજવાના છીએ.
જે ભક્તો આ ભાવના સાથે દર્શન કરે છે, તેઓને શ્રીનાથજી ના દર્શન માં અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે.
---
શ્રીનાથજી, નાથદ્વારા મંદિર, Shreenathji Mandir, pushtimarg mandir, Shreenathji secrets, Shreenathji mandir na chok, pushtimarg satsang, pushtimarg gujarati, pushtimarg mandir bhavna, gusainji, pushtimarg seva, Shreenathji pushtimarg, pushtimarg bhakti, pushtimarg mandir darshan
નાથદ્વારા શ્રીનાથજી મંદિર ના ચોક નું મહત્વ
પુષ્ટિમાર્ગ માં શ્રીનાથજી મંદિર ની ભાવના શું છે
Shreenathji mandir Nathdwara secrets explained in Gujarati
શ્રીનાથજી મંદિર ના સ્થાન નું રહસ્ય
pushtimarg mandir bhavna satsang
---
🔖
\#ShreenathjiMandir
\#Nathdwara
\#Pushtimarg
\#VaishnavBhakti
\#Shreenathji
---
🎯 📚 અમારા ચેનલ નો ઉદેશ્ય (Channel Purpose)
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ ના પાયા ની સમજણ આપવી
🔸 નવા વૈષ્ણવો ને સત્સંગ તરફ પ્રેરિત કરવાં
🔸 સત્સંગ દ્વારા શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંતો નો પ્રચાર કરવો
🔸 વૈષ્ણવો ને પુષ્ટિમાર્ગીય ભાવના થી અવગત કરાવવાં
વિડીયો પસંદ આવ્યો હોય તો 👍 Like કરો,
📝 Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને આવાં સત્સંગ સાંભળવા માટે *PustiGyan Satsang* ચેનલ ને 🔔 Subscribe જરૂર કરો.
📩 Contact us : [[email protected]]
🙏જય શ્રીકૃષ્ણ 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: