1. Dada Bhagwanna Asim Jai Jaikar Ho, Version 1 | Dadashri Pad | Dada Bhagwan
Автор: Dadashri Pad
Загружено: 2025-11-04
Просмотров: 1879
1. દાદા ભગવાનના અસીમ જયજયકાર હો (સ્વરૂપ કીર્તન ભક્તિ) Version 1, Dada Bhagwanna Asim Jai Jaikar Ho (Swaroop Kirtan Bhakti) Version 1
"દાદા ભગવાનના અસીમ જયજયકાર હો, દાદા ભગવાનના અસીમ જયજયકાર હો..."
આ 'સ્વરૂપ કીર્તન ભક્તિ' પરમ પૂજ્ય દાદા ભગવાનના અસીમ ગુણોનું સ્મરણ કરવા માટેની એક શક્તિશાળી ધૂન છે. આ જયજયકાર કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન (નિદિધ્યાસન) સહજતાથી થાય છે. આ કીર્તન ભક્તિનો મુખ્ય હેતુ અહંકારને ઓગાળીને અને દાદા ભગવાનના શરણમાં રહીને આંતરિક શાંતિ અને આનંદનો અનુભવ કરવાનો છે. અસીમ જયકાર ગાવા થી આત્મ સ્વરૂપ માં રહેવાની, આત્મ સ્વરૂપ થવાની અભૂતપૂર્વ શકિતઑ મળે છે.
દાદાશ્રી કહેતા કે "અસીમ જયકાર આઠ મિનિટ બોલવાથી મહી અમૃતબિંદુ ટપકે". આ સાંભળવાની વસ્તુ ન હોય સાથે સાથે ગાઈ, ટાળી પાળી મન વચન કાયાની એકતા સાથે કીર્તન કરવાથી અભૂતપૂર્વ ફળની પ્રાપ્તિ થાય છે. ડિપ્રેસન ગાયબ થાય છે ને બાળકો, વિદ્યાર્થીઓ ની અભ્યાસ માં પણ ખૂબ મદદ કર્તા છે, જે માંગો તે મળે એવી આ કીર્તન ભક્તિ છે.
આ કીર્તન 'અક્રમ વિજ્ઞાન'ના સ્વાધ્યાયીઓ માટે ભક્તિ અને નિદિધ્યાસનનું મુખ્ય સાધન છે.
અમારા ચેનલ પરના અન્ય ભક્તિ પદો માટે 'સ્વરૂપ આરાધના' પુસ્તક (PDF) ડાઉનલોડ કરો:
https://drive.google.com/file/d/1RV3R...
#DadaBhagwan #AsimJaiJaikar #KirtanBhakti #SwaroopKirtan #Nididhyasan #AkramVignan #GujaratiKirtan #DevotionalChant #SpiritualMusic #દાદાભગવાન #જયજયકાર #અસીમજયકાર #જયકાર #કિર્તનભકિત #અખંડકીર્તનભકિત #Akhandkirtanbhakit #dadabhagwannaasimjaikar #દાદાભગવાનનાઅસીમજયજયકારહો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: