Maa Meladi Kare Ajvadu | માં મેલડી કરે અજવાડુ | Mangal Oad - New Gujarati Song | Maa Music Gujarati
Автор: Maa Music Gujarati
Загружено: 2022-07-09
Просмотров: 4893467
Maa Music Gujarati & Maheshbhai Joshi Presents 'Maa Meladi
Kare Ajvadu' sung by Mangal Oad.
#new2022song
Credits :-
Song :- Maa Meladi Kare Ajvadu | માં મેલડી કરે અજવાડુ
♪ Singers :- Mangal Oad | મગલ ઓડl
♪ Producer :- Maheshbhai Joshi | મહેશ ભાઈ જોશી
♪ Production and Directed By :- Deepak Panchal | દિપક પંચાલ
♪ Lyrics :- Mangal Oad | મગલ ઓડl
♪ DOP :- Karubhai Bharwad | કારુભાઈ ભરવાડ
♪ Recoding :- D M STUDIO BHILADI
♪ Edited By :- Yogesh Ravat | યોગેશ રાવત
♪ Makeup :- Rahul Solanki | રાહુલ સોલંકી
♪ Channel Managed By :- Meet Panchal | મિત પંચાલ
Music Label - Maa Music Gujarati | માં મ્યુઝિક ગુજરાતી
♪ Lyrics In Gujarati
હો મેલડી..માં મેલડી.......
હો મેલડી..માં મેલડી.......
હો. આખી દુનિયા ના ખૂણે ખૂણે ફરી રે વળ્યો......2
મારી મેલડી જેવું કોઈ મન ડેરુ ના મળ્યું.. (2)
ક્રોસ :- હો. મારી મેલડી ને કગરુ રે પાછું પગલું ના ભરું રે મારી મેલડી ને કગરું રે પાછું પગલું ના ભરું રે... મારે ઘેર છે અંધારું...
મારે ઘેર છે અંધારું મારી મેલડી માં કરજે તું અજવાળું..
હો. આખી દુનિયા ના ખૂણે ખૂણે ફરી રે વળ્યો...
મારી મેલડી જેવું કોઈ મન ડેરુ ના મળ્યું.....!
અંતરો 1 :- હો કર્મો દોષ માડી કોને રે દેવા , નથી રહ્યા અને માડી કોઇને કેવા જેવા...
હો. નથી માડી મારે ઘેર ખાવા દોણાં
મતલબી દુનિયા માડી મારે મન મેણા.
ક્રોસ :- તારા દીવા રે ભરું રે તને સાદ રે કરુ રે , તારા દીવા રે ભરું રે તને સાદ રે કરુ રે......... માર ધેર છે અંધારું.....
હે.હે. મારે ઘેર છે અંધારું મારી મેલડી માં કરજે તું અજવાળું...
હો. આખી દુનિયા ના ખૂણે ખૂણે ફરી રે વળ્યો
મારી મેલડી જેવું કોઈ મન ડેરુ ના મળ્યું.....!
2. હો કોને કહેવું કયા જઈને રેહવું
દુખ ભાગોને માં એટલુજ કેહવુ ,
હો. દિલની આ આશા લઈ આયા તારી પાળે
દુખ ભાંગી ને મારી મેલડી આવો વારે
ક્રોસ :- હો. કોસાડ ગોમ માં આવું રે , દુખ દરદ કહુ રે
કોસાડ ગોમ્ માં આવું રે દુખ દરદ કહુ રે.... મારે ઘેર છે અંધારું.....
હે.હે. મારે ઘેર છે અંધારું મેલડી માં કરજે તું અજવાળું....(2)
હો. આખી દુનિયા ના ખૂણે ખૂણે ફરી રે વળ્યો
મારી મેલડી જેવું કોઈ મન ડેરુ ના મળ્યું.......!
Enjoy & stay connected with us!
👉 Subscribe to Maa Music Gujarati : / @maamusicgujarati
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Disclaimer :- This Video and others Content on the channel consist copyright of owner, no one is allowed to do a copy, editing or any kind of changes in original videos, or not allowed to re-upload on YouTube and any social media platform without Written permission of Owner.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: