મેથીના
Автор: Flavours of Thakkar’s
Загружено: 2025-12-05
Просмотров: 529
આજે અપને મેથીના ભજીયા અને ચટની બનાવીશુ.
1. મેથીના ભજીયાની સામગ્રી:
ચણાનો લોટ
રવો
મેથીની ભાજી
કોથમીર
ડુંગળી
મર્ચા - લસણની પેસ્ટ
અજમો
કાળા મરી
મર્ચા
ખાંડ
2. ચટની ની સામગ્રી:
ચણાનો લોટ
દહીં
ખાંડ
મર્ચા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: