PREMAL JIVDAYA TRUST SURAT| પ્રેમાળ જીવદયા સારવાર સેન્ટર સુરત | અબોલા પશુ પક્ષી ની સારવાર
Автор: GR travelling
Загружено: 2025-12-01
Просмотров: 76
PREMAL JIVDAYA TRUST SURAT| પ્રેમાળ જીવદયા surat #jivdaya #premaljivdaya
PREMAL JIVDAYA TRUST અબોલા જીવ નું જીવન બચાવવા માં આવે છે. ત્યાં કેટલાય લોકો સેવા કરવા આવે છે
જીવદયા ટ્રસ્ટ માં પક્ષી ઓને કે ગાયો, સસલા,કાચબા, જેવા અન્ય અબોલા જીવ નું ધ્યાન રાખવા અને તેની સારવાર કરવામાં આવે છે. ત્યાં દર્દ થી પીડાતા અબોલા જીવ નું નિદાન કરવામાં આવે છે
સ્થળ-કેનાલ રોડ અન્નપૂર્ણા રેસ્ટોરેન્ટ ની પાંસાળ PREMAL JIVDAYA TRUST sarvar sentar
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: