જૂનાગઢની ધરતીમાં બનેલી સત્ય ઘટના ll રા'માંડલિક અને નાગાજણ ll ભીખુદાન ગઢવી ll Bhikhudan Gadhvi 2024
Автор: Aapnu Saurashtra - આપણું સૌરાષ્ટ્ર
Загружено: 2024-08-26
Просмотров: 100792
Story - રા'માંડલિક અને નાગાજણ
Artist - પદ્મ શ્રી ભીખુદાન ગઢવી
રા' માંડલિકને હરાવીને જુનાગાનું રાજ્ય ખાલસા કર્યું અને રા માંડલિક બહુ અપમાનિત થઈને કફોડી દશામાં મૃત્યુ પામ્યો. આઈ નાગબાઈએ સમસ્ત જનતાને સવિશેષ ચારણોને અધ્યાત્મને રસ્તે આગળ લઈ જવા માટે જીવન ભર પ્રયત્ન કરેલો. એમનું જીવન પરોપકારમય હતું. એમને ઘરે જે સંપત્તિ હતી તેનો ઉપયોગ સૌના કલ્યાણ માટે તેઓ સદા કરતાં રહેતાં.
#bhikhudangadhvi
#lokvarta
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: