જન્માષ્ટમીના પાવન પર્વે આહિર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા I Surat Janmashtami Utsav
Автор: PRAKASH BHUVA VLOG
Загружено: 2025-08-19
Просмотров: 3597
આહિર સમાજ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ - સુરત દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં સમાજના આગેવાનો અને નાનાં મોટા બધાએ ખુબ ઉમળકા ભેર ભાગ લીધો અને સમાજ જ્યારે એક તાંતણે બંધાઈને આવું આયોજન કરે ત્યારે ભગવાન પણ હાજર રહ્યા હોય તેવું વાતાવરણ ઉભું થયું. ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આહિર સમાજ દસેક જેવાં બળદગાડા શણગારી સુરતમાં જ ગોકુળીયુ ગામ ઉભું કર્યું.
►જન્માષ્ટમીના પાવન પર્વે આહિર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા I Surat Janmashtami Utsav
📢 વિડિઓ ગમ્યો હોય તો Like કરો, Hype કરો, Share કરો અને Subscribe કરવાનું ભૂલશો નહિ!
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : / @prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuv...
For Business Enquiry ⤵️
✉︎ : [email protected]
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે.
#prakashbhuvavlog #janmashtami #krishnajanmotsav #shobhayatra #vhalanavadhamna #aahirsamaj #surat
Your queries:
જન્માષ્ટમી,
આહિર સમાજ,
ભવ્યાતિભવ્ય શોભાયાત્રા,
કૃષ્ણ જન્મોત્સવ,
Surat Janmashtami Utsav,
Krishna Janmotsav,
Vhala na vadhamana,
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
-ધન્યવાદ
------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: