Lagaan નું શુંટિગ Kutch માં કેવી રીતે થયું હતું અને 20 વર્ષ બાદ હાલ ત્યાં શું છે? Aamir Khan Lagaan
Автор: BBC News Gujarati
Загружено: 2021-06-23
Просмотров: 270800
#Lagaan #Kutch #AamirKhan
બૉલીવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ લગાનને ૨૦ વર્ષ થઈ ગયાં છે. લગાન ફિલ્મ ભારતીય સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મોમાંની એક ગણાય છે.
આ ફિલ્મનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ છે. કારણ કે આ ફિલ્મના શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું હતું કચ્છ.
લગાન ફિલ્મમાં ઘણા કચ્છના કલાકારોએ કામ કર્યું હતું. એટલું જ નહીં મૅચ દરમિયાન દસેક હજાર જેટલી ભીડ એકઠી કરવાની હતી તે સમયે આસપાસના ગામ લોકોને પ૦ રૂપિયા વળતર પેટે એકઠા કરવામાં આવ્યા હતા.
વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: