LRD માં ઓછા માર્ક હોય તો DV કરવું કે નહિ કરવું.? આવા મિત્રોએ નહિ કરવુ.? by..Ashok Dama
Автор: EXP.HUB-ASHOK DAMA
Загружено: 2025-09-04
Просмотров: 10599
LRD પરીક્ષામાં જે પણ મિત્રો પાસ થયા હોય તેઓએ જો સારા માર્ક થતાં હોય કે ઓછા પણ બીજી સારી પોસ્ટ પર નોકરી કરતાં હોય અથવા બીજી કોઈ સારી પરીક્ષામાં પાસ થયેલ હોય તો એવા મિત્રોએ ડોક્યુમેંટ વેરીફીકેશન કરવાની જરુર નથી, અને કઈ નહી કરતાં હોય અને સરકારી નોકરી લેવાની જ હોય તો ભલે ગમે તેટલા માર્ક થતાં હોય તોપણ ડોક્યુમેંટ વેરીફીકેશન કરાવી જ લેવાનુ.
પોલીસ ભરતીની તમામ માહીતી માટે જોડાઈ જાઓ આપણી ટેલીગ્રામ ચેનલ પર 👇
https://t.me/psiconstabale
#police
#gujaratinews
#policebharti
#motivation
#gujaratpolice
#lrdbharti
#lrddocumentverificationnewupdate
#lrdnewmerit
#lrd
#policebharti2025
#policeconstable
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: