ગણપતિદાદાનું કીર્તન. ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા (લખેલું છે)
Автор: Sonal Radadiya
Загружено: 2025-08-22
Просмотров: 951
કીર્તન
ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા રૂડો ગણેશ ઉત્સવ ઉજવાય ગણેશજી ના ઢોલ વાગ્યા
ત્યાં તો અબીલ ગુલાલ ની છેડો ઉડે
વળી મનુ મુનિ ગુણ ગાય ગણેશજી ના ઢોલ વાગ્યા.... ઢોલ
દાદા રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવ્યા
મંગલમૂર્તિ મીઠું મલકાય ગણેશજીના ઢોલ વાગ્યા... ઢોલ
નાચે નરનારી મસ્તીમાં ભાન ભૂલી
મારે હૈયે હરખ નવ માય ગણેશજીના ઢોલ વાગ્યા.. ઢોલ
બાપા મોરિયા ને મંડપ ગાજી ઊઠ્યો
સૌ બોલોને જય જય કાર ગણેશજીના ઢોલ વાગ્યા.. ઢોલ
કોઈ ગરવા ગણેશને તિલક કરે
કોઈ પહેરાવે દોરો એનો હાર ગણેશજીના ઢોલ વાગ્યા.. ઢોલ
વાલા ભક્તો ઉતારે એની આરતી
એ ના પ્રસાદમાં લચપચતા લાડુ હોય ગણેશજીના ઢોલ વાગ્યા
ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા
ભજન#કીર્તન #song #સત્સંગ #લેટેસ્ટ સત્સંગ # bhajan#bhakti geet#Jay Shri Krishna#Om namah Shivay#Jay Hanuman Dada#Jay Swaminarayan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: