શિક્ષક વાલી મિટિંગ નાટ્યરૂપાંતરણ સપ્તમી સરવતી સન્માન સ્મારોહ 2026 શ્રી રાજપૂત શિક્ષણ સમિતિ ગાંધીધામ
Автор: Rajput Education Committe Gandhidham
Загружено: 2026-01-16
Просмотров: 130
વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળા નો ખૂબ મહત્વનો રોલ છે. શાળા ના માધ્યમ થી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વ ની રહેલી છે.
વિદ્યાર્થી ની જીવન રચના માં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલી નો પણ એટલો જ ફાળો હોય છે.. અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદસેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વ નું છે. શિક્ષક અને વાલી બંને મળી ને બાળક નું ભવિષ્ય ઘડવા નું કામ કરે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: