આ વાત સાંભણો તમારૂ જીવન બદલી જશે . || ગુજરાતી વાર્તા || રાધે રાધે || હરે કૃષ્ણા ||
Автор: Gujarati story
Загружено: 2025-11-18
Просмотров: 126
આ વાત સાંભણો તમારૂ જીવન બદલી જશે . || ગુજરાતી વાર્તા || રાધે રાધે || હરે કૃષ્ણા || #motivation
.
આ વિશ્વમાં જન્મ લેનાર દરેક બાળક સંપૂર્ણ રીતે સંસ્કારરહિત હોય છે.તેના અંતરમાં ન કોઈ સારા સંસ્કારના ચિહ્ન હોય છે અને ન તો કોઈ ખરાબ સંસ્કારના. અર્થાત્, જન્મથી બાળકમાં ન કોઈ ગુણ હોય છે અને ન કોઈ દોષ.તો એ દોષ અને ગુણ તેને કેવી રીતે મળે? શું આપણે ક્યારેય વિચાર્યું છે? માતા-પિતાના મોઢેથી સતત સાંભળવામાં આવતી વાતો જ સંતાનોના હૃદયનો સંસ્કાર બને છે.જેમ કોઈ ગામમાં નદીના કિનારે પગદંડીઓ માત્ર વારંવાર ચાલવાના કારણે બની જાય છે, એ જ રીતે માતા-પિતાના હૃદયની ઈચ્છાઓ સંતાનોના હૃદયમાં ગુણ કે દોષ બનીને જન્મે છે.શું આ સત્ય નથી?પરંતુ તેમ છતાં જ્યારે સંતાનોમાં કોઈ દોષ દેખાય છે ત્યારે માતા-પિતા આશ્ચર્ય અને દુઃખથી ભરાઈ જાય છે. માતા-પિતાનું હૃદય પ્રશ્ન કરે છે કે તેમના સંતાનોમાં આ દોષ કેવી રીતે આવ્યો?સત્ય તો એ જ છે કે માતા-પિતા અજાણતા જ સંસ્કારના બીજ સંતાનોમાં વાવી દે છે, જે સંતાનોના હૃદયભૂમિ પર સંસ્કારનું વૃક્ષ બની ઊગે છે.આથી પોતાની સંતાનોને સંસ્કારી અને ધાર્મિક બનાવવાની આશા રાખતા દરેક માતા-પિતાએ પ્રથમ પોતાની હૃદયની ઇચ્છાઓ પર અંકુશ રાખવો આવશ્યક છે.દરેક માતા-પિતાએ આ પર અવાશ્ય વિચારેવું જોઈએ.ભવિષ્ય સુખમય બને, ભવિષ્ય સુરક્ષિત રહે આવા નિર્ણયો આજે લેવા માટે પ્રત્યેક વ્યક્તિ પ્રયત્ન કરે છે.તમે તમારા જીવનને જુઓ શું તમારા મોટા ભાગના નિર્ણયો ભવિષ્યના વિચારથી જોડાયેલા નથી? અને કેમ ન હોય? જીવનને સરળ અને સુખમય નો અધિકાર દરેકને છે.અમે નિર્ણયો કલ્પનાઓના આધારે જ કરીએ છીએ. શું નિર્ણય લેવાનો કોઈ ત્રીજો માર્ગ શક્ય છે?
વિચાર કરો. સર્વે સુખનો આધાર ધર્મ છે અને તે ધાર્મિક વિચાર માણસથી પણ પહેલાં તેના હૃદયમાંથી ઉપજે છે. નિર્ણય કરતા પહેલાં ફક્ત એટલું પૂછો આ નિર્ણય સ્વાર્થી ઇચ્છાથી ઉપજ્યો છે
કે ધર્મથી?શું એટલું પૂરતું નથી? ભવિષ્યના બદલે ધર્મનું ધ્યાન કરવાથી શું ભવિષ્ય વધુ સુખપૂર્ણ નહીં બને? અપરાધ થયો ત્યારે વ્યક્તિ અલગ હતી. તે પછી તેણે ઘણો પસ્તાવો કર્યો, પોતામાં ઘણો ફેરફાર કર્યો તો તેને દંડ કેમ મળે? પરંતુ જ્યાં આઘાત થાય છે, ત્યાં પ્રતિઆઘાત અવશ્ય હોય છે.જો તમે પ્રેમ આપશો તો સુખ મળશે,
જો તમે હત્યા કરશો તો મૃત્યુદંડ મળશે આ નિયમથી કોઈ મુક્ત નથી.મૂલ્ય તો અવશ્ય છે રાષ્ટ્ર અને ન્યાય મનુષ્યની આત્માને
બળવાન બનાવે છે, આગામી દંડને સ્વીકારવા માટે…
#gujarati
#video
#viral
#shortsfeed
#story
#shreekrishna
#videofeed
#motivation
#ktha
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: