But Bhavani Maa Ni Aarti | શ્રી બુટ ભવાની માં ની આરતી | Bhartiba Rajput
Автор: Bhartiba Rajput official
Загружено: 2024-07-27
Просмотров: 57234
But Bhavani Maa Ni Aarti | શ્રી બુટ ભવાની માં ની આરતી |
Siner _ Bhartiba Rajput
Lyrics _ Jayesh Prajapati ( Jay Kavi )
Music _ Ajay Waghesvari
Recording _ Waghesvari Studio
D.O.P. _ Paresh Zala
Editing _ Paresh Zala
Makeup _ Sagar Patel
Instagram
https://www.instagram.com/bhartibaraj...
હે બુટ ભવાની મા મા કરજે તું ખમ્મા
હે બુટ ભવાની મા મા કરજે તું ખમ્મા
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
સાંજ સવારે ઝાલર રણકે,
ખમ્મા ધુપ ગુગળના ધમકે
ચોખા ધીની જ્યોતે તારા
અખંડ દીવડા ઝબકે રે....
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
1
બાપલ દેથાને આંગણ આવી
બુટ બલાડ ને બેચરા...
જગદંબા રમવાને આવી
શોભવ્યા માં નેહડા...2
સાવ સોનાના છત્તર વાળી,
નવખંડે છે કીર્તિ તારી,
અંતરની અરજી સ્વીકારી,
લેજો માડી ભાવથી...
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
2
મૂર્તિ તારી મંગલ કારી
શોભા સહુથી પ્યારી....
આખેથી નીરખું નેજાળી
હું તો એકજ ધારી....2
અમી દ્રષ્ટિ છે અમ પર માડી
દેવ દયાળી હે નેજાળી,
કુળદેવી છો માં મમતાળી
વેળા સહુની વાળતી.....
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
3
પુત્ર દીયે પારણીયે ને માં
અન્ન ધન અખૂટ રાખે....
શ્રદ્ધાથી સમરે તો આયલ
પાલવ રાખે માથે...2
સમરણ કરતા તરત આવે,
ભક્તોના હૈયા હરખાવે
ભવબંધન છોડાવે ને માં
માગે એવું આપે રે.....
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
4
અરણેજ વાળી બુટ ભવાની...
છોડાવે છે કાળથી...
એક પલક માં આવી પોગે
અંતરના પોકારથી....
મંગલ કરણી માત ભવાની
જરૂર પડે નઈ કઈ કેવાની..
અંતરની વાતું જાણે માં
માગ્યા પહેલા આપતી....
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
5
ઝગમગ દીવડા ઝળહળ જ્યોતે,
ધૂપ દીપ ગુગળના ગોટે....
જગ આખું જાણે છે માડી
પરગટ બેઠી પોતે....
સોનાના સિંહાસન વાળી
દિલની ભોળી દેવદયાળી
જયકવિ કયે શરણે રાખો
હે માં અરણેજ વાળી...2
આરતી મહા આરતી માં બુટભવાની માતની....
ચારણ તારણ અધમ ઉધારણ, અરણેજ વાળી માતાની...2
your queries
but bhavani maa aarti
but bhavani maa aarti umesh barot
but bhavani maa aarti kinjal dave
but bhavani maa aarti hemant chauhan
but bhavani mataji aarti
but bhavani maa ni aarti
but bhavani mata aarti
bhawani mata aarti bhajan
boot bhavani maa aarti
butbhavani maa arnej aarti
good bhavani maa ni aarti
but bhavani maa ni stuti
jay but bhavani maa aarti
bhavani mata aarti lyrics
maa but bhavani aarti
maa but bhavani song
boot bhavani mata ni aarti
but bhavani mani aarti
bhawani mata aarti patalu
but bhavani maa aarti status
bhavani mata aarti song
bhavani mata aarti songs hindi
but bhavani ni aarti
#but bhavani maa aarti
#butbhavani maa song #butbhavanimaadakla#butbhavanimaastuti
#bhartiba rajput
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: