Gadhpurma Sukhkari | Hasmukh Patadiya | Ravi Vyas | ગઢપુરમાં સુખકારી | Video Kirtan 2024
Автор: Kirtan Lyrics
Загружено: 2024-05-16
Просмотров: 24802
#kirtanlyrics
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
Enjoy & stay connected with us!
👉 Like us on Facebook : / kirtanlyrics
👉 Follow us on Twitter : / kirtanlyrics
👉 Follow us on Instagram : / kirtanlyrics
.....................
Song : મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે...
Singer : Hasmukh Patadiya
Lyricist : Acharya Shree Viharilalji Maharaj
Music : Ravi Vyas
Recording : Vyas Brother Studio - Rajkot
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
...................................
મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે,
મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે;
છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે,
રાસેશ્વરી રાધા સાથ ભવભયહારી રે...
શીશ મુગટ મણિએ જડ્યો, કુંડળ મકરાકાર,
નંગ જડિત ઝળકી રહ્યાં હૈડા ઉપર હાર;
હૈડા ઉપર હાર હરિવર હસિયા રે,
મુજ હૃદય કમળની માંહ્ય મોહન વસિયા રે...
જામો ઝરિયાની ધર્યો, સોનેરી સુરવાળ,
શેલું બુરાનપુરનું, શોભે ખંભે રસાળ;
શોભે ખંભે રસાળ પોંચી હાથે રે,
દશ આંગળીઓમાં વેઢ ધરિયા નાથે રે..
ફુલદડો ઉછાળતા, લટકાં કરીને લાલ,
ડાબા કરમાં રેશમી રાજે એક રૂમાલ;
રાજે એક રૂમાલ બંસી વગાડે રે,
પ્રેમી જનને આનંદ, પૂર્ણ પમાડે રે...
કેડે છે કટિ મેખલા, રેશમ નાડી અનુપ,
ચારૂ ઝાંઝર ચરણમાં, શોભી રહ્યાં રસરૂપ;
શોભી રહ્યાં રસરૂપ પગ આંગળિયું રે,
જાણે ચળકે છે નખ તેજ, ચંદ્રમંડળિયું રે....
મરમાળી છે મૂર્તિ નટવર ધર્મકિશોર,
વિશ્વવિહારીલાલજી, કોટિક જન ચિત્તચોર;
કોટિક જન ચિત્તચોર મંગલકારી રે,
હરો આપત્તિ અલબેલ, એહ અમારી રે...
...................................
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #લાઈવકથા #ઘરસભા #swaminarayankatha #સ્વામિનારાયણ #sardharkatha #નિત્યસ્વરૂપસ્વામી #રાત્રિકથા #newvidio #familysabha #nightkatha #ravisabha #રવિસભા #swaminarayandhun #swaminarayannonstopdhun #સ્વામિનારાયણધૂન #સ્વામિનારાયણકિર્તન #swaminarayankirtan #સરધારકથા #આસ્થા #aasthatv #aasthabhajan #aasthabhajanlive #આસ્થાભજન #livesatsang #satsanglive #સત્સંગ #સત્સંગલાઈવ #घरसभा #घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव #आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारकथा #Corona #Coronakatha
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #kundaldham #shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #sarangpurmandir #Sundarvarghanshyam #swaminityaswaruodasji #Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: