🥲 દીકરીના લગ્નમાં માતા-પિતાની વેદના, સાંભળીને આંસુ આવી જાય તેવું ||લગ્ન ગીત||Gujarati lagna geet.
Автор: new Bhajan kirtan ved smit
Загружено: 2024-11-30
Просмотров: 203586
🥲 દીકરીના લગ્નમાં માતા-પિતાની વેદના, સાંભળીને આંસુ આવી જાય તેવું ||લગ્ન ગીત||Gujarati lagna geet.
🌷 ગીતનું લખાણ 🌷
એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે
તેમાં પરોવ્યા છે પ્રભુજીએ પ્રાણ
દીકરી માન કે સન્માન નથી માંગતી રે
દીકરો જન્મે ત્યારે પેંડા સૌ વેચતા રે
દીકરી જન્મે ત્યારે આંસુડાની ધાર
દીકરી માન કે સન્માન નથી માગતી રે
પાપા પગલી પાડી કાલું ઘેલું બોલતી રે
પાંચ વર્ષની થઈને નિશાળે ભણવા જાય
દીકરી માન કે સન્માન નથી માગતી રે
સોળ વર્ષની થઈ દીકરીને તેની
સગાઈ કરી રે
સતર વર્ષે ચાલી સાસરિયા ને ઘેર
દીકરી માન કે સન્માન નથી માગતી રે
દાદા આશિષ આપે દીકરીને વિનવે રે
રાખજે તારા પિયરિયા ની લાજ
દીકરી માન કે સન્માન નથી માગતીરે
માતા પાલવ પાથરી વેવાણ ને વિનવે રે
તમે સાંભળો મારા લાખેણા વેવાણ
મારુ પાંખ વિનાનું પંખીડું તમે સાચવજો રે
કોઈ દિન સુતા જાગતા વેલા મોડું
થાય તો રે
નવા બોલજો અવળા સવળા એવાં વેણ
મારો પાંખ વિનાનું પંખીડું સાચવજો રે
લાડકી હતી ને વળાવી મેં તો સાસરે રે
એને દીકરી માની કરજો જતન
મારું પાંખ વિનાનું પંખીડું તમે સાચવજો રે
એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે
તેમાં પરોવ્યા છે પ્રભુજીએ પ્રાણ
દીકરી માન કે સન્માન નથી માંગતી રે
Gujarati lagna Geet
Gujarati kirtan
Gujarati bhajan
lagna Geet
Lagna na geet
લગ્ન ગીત: • લગ્ન ગીત
#bhajan
#kirtan
#bhajan_kirtan
#lagn_geet
#gujrati_kirtan
#gujrati_lagngit
#radhajinagit
#lagageet
#gujaratilagnageet
#new_lagan_geet
#gujarati_songs
#lagna
#gujrati
#એક_બિંદુના_બનાવ્યા_રૂડા_પુતળા_રે
#માતા-પિતાની_વેદના_વ્યક્ત_કરતુ_દીકરીનું_લગ્નગીત
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: