સુરત માં ફરી વાર આવાસ યોજના 2025 // સુડા ભવન દ્વારા આવાસ યોજના 2025 // સુડા આવાસ // Nikunj Makvana
Автор: Nikunj Makvana Official
Загружено: 2025-07-17
Просмотров: 2914
સુરત શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરની અંદર સુડા ભવન દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેની અંદર લગભગ 30 જેટલા આવાસ ની ફાળવણી કરવાની છે અને એના ફોર્મ બહાર પાડવામાં આવેલા છે તેથી આ વિડીયોની અંદર કેટલી જગ્યા છે કેટલા પૈસા ભરવાના છે વગેરે માહિતી વિડીયોની અંદર આપેલી છે વિડીયો આપનાર નિકુંજ મકવાણા છે અને એ કોઈ સરકારી માણસ નથી એક ત્રાહિત પક્ષ છે જેને આ યોજનાથી કંઈ સંબંધ છે નહીં માત્ર સેવા કાર્ય કરી રહ્યા છીએ અમે માત્ર આપ ને માહિતી મળતી રહે એ બદલ
#chamundamaa #vlog #dwarka #dwarkadhish #funny #krishn #avash #avashyojna #avashyojna2025 #duet #Nikunjmakvana #nikunj
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: