Ramdev Peer Mandir Vaghdi ll રામદેવપીર મંદિર વાગડી પ્રાગટ્ય પરચા ઇતિહાસ
Автор: Harshad Tirth Darshan
Загружено: 2025-05-14
Просмотров: 1441
Ramdev Peer Mandir Vaghdi ll રામદેવપીર મંદિર વાગડી પ્રાગટ્ય પરચા ઇતિહાસ
રામદેવપીર મંદિર મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વાઘડી ગામ જે સાબરમતી નદીના કિનારે આવેલું છે આઈ મોટા ભાગના અને આજુબાજુ માંથી વસેલા રબારી સમાજના લોકોને રામદેવપીર મંદિર ગુરૂ ગાદી તરીકે ઓળખાય છે આ મંદિર 400 વર્ષ પૌરાણિક કહેવાય છે.
ગોકળ નામના રબારી ભગત અને રામદેવપીર સાક્ષાત પરચો આપેલો હતો. ગોકળ નામના રબારી ગાયો દોઈને ખાટલામાં સુતા હતા રામદેવપીર મહારાજ ઘોડા ઉપર કઈડાના ઝાડ નીચે આવ્યા અને કીધું કે ગોકળ મારે દૂધ પીવું છે તારે ગોકળ રબારી એ કીધું ગાયો મે દોઇ નાખી ત્યારે રામદેવપીર મહારાજે કીધું કે ગોકળ પેલી સામે ગાય જાય તેને દો ગોકળ રબારી એ કીધું બાપા આ તો બે વર્ષની કુવારી વાંસળી છે પછી ગોકળે રામાપીર ને પગે લાગીને વાછડી હાથ ફેરવી વાછડી ને ધોવા લાગ્યો ત્યારે વાંસળી માંથી દૂધ આવ્યું અને એ દૂધ રામાપીર ને પ્રસાદ તરીકે આપ્યું રામદેવપીર મહારાજ દૂધ પીતા બોલ્યા કે ગોકળ એક પ્રાણાયામમાં દીવો લાય અને હઈ પોચ ઈટો મેલ ગોકુળ દિવો લાયો અને રામદેવ પીર મહારાજ એ દીવો સાક્ષાત જ્યોત સ્વરૂપે પ્રગટ કર્યો. કૈડાનું ઝાડ હતું અને રામદેવપીર મહારાજ બોલ્યા ગોકળ તારો ને મારો ઈતિહાસ પરંપરા રહેશે તારા અને મારા સમાજને ધર્મ ગુરુ ગાદી સ્થપાશે અને કૈડાનું ઝાડ કાપીને તું મંદિર બનાવજે ગોકળ બોલ્યો બાપા તમે મને મળ્યા એની એધાની શું રહેશે તુ એની ચિંતા કરીશ નહીં બસ તું હોય મંદિર બનાવજો એવા ગોકળ રબારી ની આશીર્વાદ આપી રામાપીર નીકળી ગયા વડાલી ના વાણીયાને જઈને સપનું આપ્યું સપનામાં જઈને રામાપીર બોલ્યા સાબરમતી નદી કિનારે વલાસણા ની બાજુમાં વાગડ ગઢ ની અંદર મારા રબારી સમાજ માં ગોકળ નામનો રબારી તમને એક ટેક આપશે તારો દીકરો નથી તો તારો દીકરો થશે આવી તને ટેક આપશે આવું સપનામાં રામદેવપીર મહારાજ બોલ્યા અને અંતર ધ્યાન થઈ ગયા.
પછી ગોકળ કૈડાનું ઝાડ કાપી અને મંદિર બનાવવા લાગ્યો અને મંદિર બનતા બનશે અડધું થઈ ગયું હશે અને વાણિયો જાગ્યો અને કુટુંબ કબીલા વાત કરી મારે આવું સપનું આવ્યું હતું બધી હકીકત કહી કુટુંબીજનોને કહ્યું તો ચાલો ત્યારે નીકળીએ વાણિયો આવીને વાત કહી અને તને કહ્યું કે તું માગે એવું તને દીકરો આપુ ફરીથી તેને વાણીયા ટીક રાખી અને બીજો દીકરો આપ્યો અને તેમની ટેક પૂરી થઈ !
અહી દર અજવાળી બિજે ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે અહી બારબીજ ભરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. વાઘડી ગામે અનેક પરચા રામાપીરને આપેલા છે.
જય રામદેવપીર મહારાજ
હર્ષદ તીર્થ દર્શન ચેનલના વિડીયો અમારા પસંદ આવતા હોય લાઈક કરજો કોમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બાબારી લખજો
vaghdi Ramdev peer Mandir
#Ramdev peer Mandir Vaghdi
#Ramdev peer Mandir temple
#ramdev pir na parcha
#Ramdevra
#Ramdev peer Mandir no itihaas vaghdi
#Ramdev peer Mandir itihaas
#Ramdev peer Mandir Sabarmati river
#વાગડી રામદેવપીર મંદિર
#રામદેવપીર મંદિર નો ઇતિહાસ વાઘડી
#રામદેવપીર મંદિરના દર્શન વાગડી
#બારબીજના ધણી રામદેવપીર વાગડી
#barbijnadhani Ramdev
#Jay Babari
#runicha dham Ramdevra
#ranuja varo baba peer
#Gujarat Ramdev peer Mandir
#Ramdev peer Mandir Gujarat
#ranuja Mandir Ramdev
..................................................................................
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: