Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra

Автор: swaminarayan Charitra

Загружено: 2024-01-12

Просмотров: 28976

Описание:

🌺વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા આપણે ગુણાતીત ધામ, મુખ્ય સ્વામિનારાયણ મંદિર, નાની બજાર ગોંડલ નો ઇતિહાસ સાંભળીએ. વળી માણકી ઘોડીનો ઇતિહાસ કહેતી વખતે અમે વાત કરી હતી કે નાનકડા ૧૧ વર્ષના દીકરી મોંઘીબાએ ભગવાન સ્વામિનારાયણના હાથમા માણકી ઘોડીની લગામ આપી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપેલા કે "મોંઘીબા તમે બહુ મોંઘા મુલા થશો" એ પછી મોંઘીબા કેવી રીતે મોંઘા થયા એ ઇતિહાસ પણ આ વીડીઓ મા આવશે. 🌺

🌺ભગવાન સ્વામિનારાયણે ભરી સભામા ભુમા સંકલ્પ કરેલો કે "આ દેવરામ ના ઘરની દક્ષિણ બાજુએ અમારુ ભવ્ય મંદિર બનશે અને અમે અમારા માતાપિતા સાથે અંહી બિરાજીશું." ત્યાંથી લઈને હરિમંદિર અને શિખરબધ્ધ મંદિર સુધીનો તમામ ઇતિહાસ ખુબ ઝીણવટ પૂર્વક સમજાવ્યો છે.🌺

✨️તો એ સંપુર્ણ ઇતિહાસ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ કૃત હરીલીલામૃત ગ્રંથના આધારે છે. તો આ વીડીઓ ને તમે દીલથી નીહાળજો, તમને પસંદ આવે તો લાઇક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️

આ વીડીઓ ને રીલેટેડ અમે કહેલા બીજા ચરિત્રો તમે નીચેની લીંક પર ક્લિક કરી સાંભળી શકો છો.👇👇

⭕️માણકી ઘોડીનો સંપુર્ણ ઇતિહાસ...
VDO LINK》   • Manki Ghodi No Itihash || swaminarayan cha...  

⭕️ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરવાશની કથા...
VDO LINK》   • ગુણાતીતાનંદ સ્વામી ના અક્ષરવાસ ની કથા || આ...  

ગુણાતીતાનંદ સ્વામીના જન્મોત્સવની કથા...
VDO LINK》   • Gunatitanand Swami Janmotshav Katha, Shara...  

⭕️સ્વામિનારાયણ મંદિર જુની સાંકળી નો ઇતિહાસ...
VDO LINK》   • સ્વામિનારાયણ મંદિર જુની સાંકળી નો ઇતિહાસ |...  

⭕️ગુણાતીતાનંદ સ્વામીના આશિર્વાદ થી જુનાગઢ ના દીવાન બનેલા બાઉદ્દીનજી નું આખ્યાન...
VDO LINK》   • જૂનાગઢ ના બહાઉદ્દીનજી નું આખ્યાન (વીડિઓ પુ...  
________________________________________________
#swaminarayanaarti #swaminarayanbhagwan #swaminarayancharitra #swami #janmangalnamavali #gunatitanandswami #gondal #gondal_state #bhagwatkatha #bhagwatsinhji #gondalswaminarayanmandir #nanibajargondal #ghanshyambhuj #bhujmandir #vadtal #vadtalstatus #vadtadham #monghiba #mankighodi #spiritual #comedy #gujaratinews #gujaratigyaan #gujarati #astrology #katha #baps #bapsstatus #aksharderi #baps_atmatruptswami #bapsbhajan #bapsdhun #bapsvideo #pramukhswamimaharaj #swaminarayantemple #gopalanandswami #harikavach #jaishreeram #kirtan #swaminarayanringtone #swaminarayanbhajan #swaminarayanbiography #kalupurmandir #swaminarayan

સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Vadtal Punam Mahima History વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે ? vadtal dwishatabdi mahotsav

Vadtal Punam Mahima History વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે ? vadtal dwishatabdi mahotsav

જૂનાગઢ ના મહંત નારાયણદાસ સ્વામી નું આખ્યાન || Junagadh Na NarayanDasji Swami Nu Jivan Kavan

જૂનાગઢ ના મહંત નારાયણદાસ સ્વામી નું આખ્યાન || Junagadh Na NarayanDasji Swami Nu Jivan Kavan

БАЙКАЛ - НЕ ОЗЕРО! СССР ЗНАЛ ПРАВДУ...

БАЙКАЛ - НЕ ОЗЕРО! СССР ЗНАЛ ПРАВДУ...

BAPS ના મંદિરો નો ઇતિહાસ | BAPS Temple sarangpur & Gondal | Baps Pravachan | Baps forever

BAPS ના મંદિરો નો ઇતિહાસ | BAPS Temple sarangpur & Gondal | Baps Pravachan | Baps forever

ગોંડલના રાજાનો મહેલ અને વસ્તુઓ જોયને મોજ આવી || Navlakha Palace Gondal || DARBAR GADH GONDAL

ગોંડલના રાજાનો મહેલ અને વસ્તુઓ જોયને મોજ આવી || Navlakha Palace Gondal || DARBAR GADH GONDAL

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

20 થી વધુ એવાં સ્થાનો,જ્યાં પ્રભુ વિચર્યા હતાં 😱 વડતાલ જાઓ ત્યારે ત્યાં જઈ દર્શન કરજો ||#vadtaldham

મહંતસ્વામી મહારાજનો જીવનઆલેખકન ~ Gyannayan Swami |BAPS Katha Pravachan | Swaminarayan Katha 2024

મહંતસ્વામી મહારાજનો જીવનઆલેખકન ~ Gyannayan Swami |BAPS Katha Pravachan | Swaminarayan Katha 2024

પ્રસાદી નું વાડી મંદિર વડોદરા ધામ | Swaminarayan mandir Vadodara

પ્રસાદી નું વાડી મંદિર વડોદરા ધામ | Swaminarayan mandir Vadodara

Light and Sound Show | BAPS Swaminarayan Akshar Mandir - Gondal  #Gondal

Light and Sound Show | BAPS Swaminarayan Akshar Mandir - Gondal #Gondal

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

વડતાલના લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ ॥ Vadtal Lakshminarayan Dev History ॥ vadtal dwishatabdi mahotsav

વડતાલના લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ ॥ Vadtal Lakshminarayan Dev History ॥ vadtal dwishatabdi mahotsav

Swaminarayan Mandir Vadodara Wadi & Prasadi Vastu 150 years old temple#swaminarayanmandir

Swaminarayan Mandir Vadodara Wadi & Prasadi Vastu 150 years old temple#swaminarayanmandir

Shree Harini Swabhavik Chesta | 3D Animation | Gyanjivandasji Swami -Kundaldham #Chesta #3danimation

Shree Harini Swabhavik Chesta | 3D Animation | Gyanjivandasji Swami -Kundaldham #Chesta #3danimation

ભગવાન સ્વામિનારાયણનો ઉદ્ભવ કઈ રીતે થયો? - ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ

ભગવાન સ્વામિનારાયણનો ઉદ્ભવ કઈ રીતે થયો? - ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ

ગોંડલ અક્ષર દેરીના દિવ્ય ચમત્કાર #baps  Gondal Akshar Deri Na Divya Chamtkar #bapsgondal #bapsvideo

ગોંડલ અક્ષર દેરીના દિવ્ય ચમત્કાર #baps Gondal Akshar Deri Na Divya Chamtkar #bapsgondal #bapsvideo

મંજુકેશાનંદ સ્વામીના આસનની મહત્તા || વડતાલધામ દર્શન ભાગ 8 ||

મંજુકેશાનંદ સ્વામીના આસનની મહત્તા || વડતાલધામ દર્શન ભાગ 8 ||

આ જગ્યા પર શ્રીજી મહારાજે માછલાં ને સમાધિ કરાવેલ હતી | swaminarayan mandir sardhar

આ જગ્યા પર શ્રીજી મહારાજે માછલાં ને સમાધિ કરાવેલ હતી | swaminarayan mandir sardhar

Gujarati - Aksharanand: The Inspiring Life of Aksharbrahman Gunatitanand Swami

Gujarati - Aksharanand: The Inspiring Life of Aksharbrahman Gunatitanand Swami

સાળંગપુર મંદિર નો ઇતિહાસ History Of Salangpur Hanumanji Mandir | Ishardan Gadhvi | sarangpur itihas

સાળંગપુર મંદિર નો ઇતિહાસ History Of Salangpur Hanumanji Mandir | Ishardan Gadhvi | sarangpur itihas

🔔

🔔 "BAPS અને વડતાલ વચ્ચેના સદીઓ જૂના તફાવતનું સંપૂર્ણ સત્ય | Swaminarayan History | Vadtal અને BAPS

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]