Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

Автор: FOOD Karishma - The Magical Kitchen

Загружено: 2021-02-02

Просмотров: 939092

Описание:

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :
૧/૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧ કપ ખાંડ
૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
ઈલાયચી નો ભૂકો
બદામ પિસ્તા ની કતરણ

રીત :
૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

એકદમ બજાર જેવો રબ્બર હલવો પરફેક્ટ માપ અને રીત સાથે | bombay karachi Halwa recipe | Food Shyama halvo

એકદમ બજાર જેવો રબ્બર હલવો પરફેક્ટ માપ અને રીત સાથે | bombay karachi Halwa recipe | Food Shyama halvo

સડસડાટ ગળા માં ઉતરી જાય એવી ખાંડવી બનાવી એકદમ સરળ અને સાચા માપ અને રીત સાથે|| આ રીત થી ખાંડવી બનેજજજ

સડસડાટ ગળા માં ઉતરી જાય એવી ખાંડવી બનાવી એકદમ સરળ અને સાચા માપ અને રીત સાથે|| આ રીત થી ખાંડવી બનેજજજ

દેશ વિદેશમાં પ્રખ્યાત અને ૧૬૦ વરસ થી બનતું ખંભાત નું હલવાસન | Tradtional Sweet of Khambhat, Halwasan

દેશ વિદેશમાં પ્રખ્યાત અને ૧૬૦ વરસ થી બનતું ખંભાત નું હલવાસન | Tradtional Sweet of Khambhat, Halwasan

महाराष्ट्र का फेमस Bombay Ice Halwa परफेक्ट माप से - सिर्फ 3 चीजों से घर पर | Mahim Halwa Recipe

महाराष्ट्र का फेमस Bombay Ice Halwa परफेक्ट माप से - सिर्फ 3 चीजों से घर पर | Mahim Halwa Recipe

એન્ડોસ્કોપી રિપોર્ટ માં શું આવ્યું તે બધા ચોકી ગયા ?? 😧

એન્ડોસ્કોપી રિપોર્ટ માં શું આવ્યું તે બધા ચોકી ગયા ?? 😧

કુકર માં બનાવો રૂ જેવા પોચા અને જારીદાર પાવ । Pav Recipe । Ladi Pav Recipe | Pav By Dimple's Dishes|

કુકર માં બનાવો રૂ જેવા પોચા અને જારીદાર પાવ । Pav Recipe । Ladi Pav Recipe | Pav By Dimple's Dishes|

ઘીના ઉપયોગ વગર માત્ર ત્રણ જ સામગ્રીથી બનાવો હલવાઈ સ્ટાઇલ કોપરાનો મૈસુબ Halwai Style Mesub SurbhiVasa

ઘીના ઉપયોગ વગર માત્ર ત્રણ જ સામગ્રીથી બનાવો હલવાઈ સ્ટાઇલ કોપરાનો મૈસુબ Halwai Style Mesub SurbhiVasa

Ghee SOAN PAPDI Making Team Skills | How it's Made Soan Papdi Recipe | Indian Sweet Making Video

Ghee SOAN PAPDI Making Team Skills | How it's Made Soan Papdi Recipe | Indian Sweet Making Video

Bombay Special Karachi Halwa-900 Rs.નો હલવો માત્ર 100 Rs.મા બની જશે 100% માર્કેટ જેવોજ-sindhi halwa|

Bombay Special Karachi Halwa-900 Rs.નો હલવો માત્ર 100 Rs.મા બની જશે 100% માર્કેટ જેવોજ-sindhi halwa|

દાદી નાનીની વિસરાતી વાનગી સાકાર પાપડી, લૂકમાં કાજુ કાતરી જેવી પણ ટેસ્ટમાં અલગ/ Sakar Papdi/

દાદી નાનીની વિસરાતી વાનગી સાકાર પાપડી, લૂકમાં કાજુ કાતરી જેવી પણ ટેસ્ટમાં અલગ/ Sakar Papdi/

શ્રીમદ ભાગવત પારાયણ || દિવસ- ૪ || વક્તા : પૂજ્ય આદર્શતિલકદાસ સ્વામી #Baps #bapsnewpravachan

શ્રીમદ ભાગવત પારાયણ || દિવસ- ૪ || વક્તા : પૂજ્ય આદર્શતિલકદાસ સ્વામી #Baps #bapsnewpravachan

દશેરા પર બનાવો કચ્છી સાટા | પાટણના પ્રખ્યાત દેવડા | kutchi sata | Gujarati Traditional Sweet Recipe

દશેરા પર બનાવો કચ્છી સાટા | પાટણના પ્રખ્યાત દેવડા | kutchi sata | Gujarati Traditional Sweet Recipe

સુતર ફેની કોશિશ કરશો તો થશે (આઠમા વિલાસ ની સામગ્રી)

સુતર ફેની કોશિશ કરશો તો થશે (આઠમા વિલાસ ની સામગ્રી)

કોબી નું શાક - આ રીતે બનાવ્યું તો બધા ડબલ ખાશે 😅Kobi Nu Shaak || Gujarati recipe  Kalpvruksh | 2022

કોબી નું શાક - આ રીતે બનાવ્યું તો બધા ડબલ ખાશે 😅Kobi Nu Shaak || Gujarati recipe Kalpvruksh | 2022

Viyu na Hath Lohi Lohi Thayi gaya 😱😭| Achanak su Thayu ?? 🤔| Parvati Kapda dhoi Thaki gayi 🥹

Viyu na Hath Lohi Lohi Thayi gaya 😱😭| Achanak su Thayu ?? 🤔| Parvati Kapda dhoi Thaki gayi 🥹

બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie

બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie

વણેલા ગાંઠિયા બધી જ ટીપસ એક્સપર્ટ જોડેથી શીખો/ Vanela Ghathiya Recipe by Heenaben Desai from Junagad

વણેલા ગાંઠિયા બધી જ ટીપસ એક્સપર્ટ જોડેથી શીખો/ Vanela Ghathiya Recipe by Heenaben Desai from Junagad

૪૦ વર્ષથી ખવાતા ઠેબા ગામના પ્રખ્યાત રસિયા ભાત 😲// ​⁠​⁠​⁠​⁠@rajgohilvlogs

૪૦ વર્ષથી ખવાતા ઠેબા ગામના પ્રખ્યાત રસિયા ભાત 😲// ​⁠​⁠​⁠​⁠@rajgohilvlogs

How to make a perfact Bombay Ice Halwa 🪔પરફેક્ટ બોમ્બે આઈસ હલવો બનાવવાની રીત.#Diwali_Special_Sweet.

How to make a perfact Bombay Ice Halwa 🪔પરફેક્ટ બોમ્બે આઈસ હલવો બનાવવાની રીત.#Diwali_Special_Sweet.

હલવો - બોમ્બે કરાચી હલવો કેવી રીતે બનાવવો - Bombay Karachi Halvo Aruz Kitchen Gujarati Recipe Sweet

હલવો - બોમ્બે કરાચી હલવો કેવી રીતે બનાવવો - Bombay Karachi Halvo Aruz Kitchen Gujarati Recipe Sweet

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]