STD-10 | MATHS| NUMBERS |સંખ્યાઓ | 1 | પ્રાકૃતિક સંખ્યાગણ | N | NDC |JAYESH VAGHELA |SMART WORK |
Автор: Jayesh Vaghela
Загружено: 2015-07-14
Просмотров: 6342
STD 10 |MATHS( ગણિત) SSC ( સાવ પાયાથી- સંખ્યાઓ )|NDC |JAYESH VAGHELA
THIS IS A HELP TO ALL STUDNTES TO SOLVE MATHS PROBLEM WITH SMART WORK BY EGURU JAYESH SIR WITH MORE XAMPLES AND TRICKS
STD-10 | MATHS| NUMBERS |સંખ્યાઓ | 1 | પ્રાકૃતિક સંખ્યાગણ | N | NDC |JAYESH VAGHELA |SMART WORK |
*એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓ ને મદદ કરવાનો એક નાનકડો પ્રયાસ *
પ્રિય વિદ્યાર્થી મિત્રો,
તમારા ગણિત વિષયના પાયાના મુદ્દાઓ ને ધ્યાનમાં લઇ ધીમે ધીમે તમને ગણિતમાં માસ્ટર બનાવી દેવાની ઈચ્છા છે...બનવું છે ને માસ્ટર?
તમારી મુશ્કેલી જણાવતા રહેશો ને ?
મારો પ્રયાસ રહેશે કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લે..આપને આ વિડીઓ ગમે તો ,તમારા મિત્રોને જાણ કરતા રહેશો ને?
ઝળહળતી સફળતાઓ માટે શુભ કામનાઓ ..
-જયેશ સર
(તમારે દરરોજ વિડીઓની લીન્ક જોઈતી હોય તો ટાઈપ કરો' YOUR NAME/STUDY/CITY/ STD-10 અને JOIN ME NDC HOMEWORK' અને મોકલી આપો તમારા WHAT'SAPP મોબાઈલ નંબર થી મોબાઈલ નંબર -8866442255 ઉપર
ઉપરાંત ટેલીગ્રામ ચેનલ -
https://t.me/NDCSTD10)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: