દૂધનું ટેન્કર રિપેર, ખમણ-ચા અને ઓટો રિક્ષાની મસ્તી | JD Yadav Vlogs
Автор: JDYadav
Загружено: 2026-01-04
Просмотров: 270
આજના JD Yadav Vlogs માં હું અને મારો મિત્ર મેહુલ બન્ને દૂધનું ટેન્કર લઈને આટકોટ ગયા હતા. ત્યાં જઈને ટેન્કર રિપેરમાં મૂક્યું અને પછી મને પોતે ટેન્કર ચલાવાનો મસ્ત અનુભવ મળ્યો 😎🚛
પછી બાઈક લઈને ગયા ખમણ ખાવા 😋 ખમણી વારા ભાઈ સાથે મસ્તી, હસવું-મજાક અને ખમણીનો જબરદસ્ત સ્વાદ માણ્યો. ત્યારબાદ ચા પીવા ગયા, ત્યાં બે મિત્રો ભેગા થઈ ગયા અને સાથે બેઠા બેઠા ચાની મજા લીધી ☕
પછી બાઈક મૂકી અને રોડ પર વાહનની રાહ જોઈ. થોડી વાર પછી એક ઓટો રિક્ષા મળી ગઈ અને એમાં બેસી ગયા 🚖 રિક્ષા વારા ભાઈ સાથે પણ જોરદાર મસ્તી કરી અને આખરે ગામ પહોંચી ગયા. ગામમાં જઈને ખમણ વારા બાપુ સાથે પણ થોડો સમય મજાક-મસ્તી કરી.
આ આખો દિવસ મોજ-મસ્તી, દોસ્તી અને ગામની લાઈફથી ભરેલો હતો. વિડિયો આખો જુઓ અને મજા લો ❤️
વિડિયો ગમ્યો હોય તો Like 👍, Comment 💬 અને Subscribe 🔔 જરૂર કરજો.
#JDYadavVlogs
#GujaratiVlog
#DailyVlog
#VillageLife
#Atkot
#MilkTanker
#TankerVlog
#Khaman
#FoodVlogGujarati
#ChaiTime
#RickshawRide
#Dosti
#MojMasti
#VlogLife
#IndianVlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: