એએમએ દ્રારા સુરતમાં વીવિંગ ડ્રીમ્સ,પોલિશિંગ બ્રિલિયન્સ થીમ પર એક્ઝિમ કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરાયું.
Автор: ABnews Channel Surat
Загружено: 2025-12-20
Просмотров: 16
એએમએ દ્રારા સુરતમાં વીવિંગ ડ્રીમ્સ,પોલિશિંગ બ્રિલિયન્સ થીમ પર એક્ઝિમ કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરાયું.સપનાઓનું વણાટ,કાપડ, રત્ન અને વ્યાપારના વૈશ્વિક હબ તરીકે સુરતનો ઉદય થીમ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરાઈ.આ મહત્વની એક્ઝિમ કોન્ક્લેવમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત હાજર રહ્યા હતા.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: