નવરાત્રી થી એક દિવસ પહેલા પદયાત્રી ટ્રાફિક Pedestrian traffic a day before Navratri
Автор: Vaghela Nature Vlogs
Загружено: 2025-09-23
Просмотров: 906
#navratri #navratri #kutch
નવરાત્રી થી એક દિવસ પહેલા પદયાત્રી ટ્રાફિક Pedestrian traffic a day before Navratri
મિત્રો માતાનામઢ કચ્છ નિ મોટામાં મોટી પદયાત્રા નવરાત્રી દરમિયાન માં આશાપુરા પદયાત્રીઓ હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂર થી આવતા હોય છે અને રસ્તામાં પદયાત્રીઓ ને કોઈ તકલીફ પડે નહીં તે માટે ડગલે ને પગલે સેવા કેમ્પો દ્વારા નાસ્તા જમવાની વ્યવસ્થા અને મેડીકલ સારવાર મળતાં હોય છે
Matanamadh padyatri 2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: