Pakistan નું એ જૈન મંદિર જેનો જિર્ણોદ્ધાર તો થયો પણ ભક્તો ખોવાયા છે Jain Temple
Автор: BBC News Gujarati
Загружено: 27 окт. 2021 г.
Просмотров: 3 659 просмотров
પાકિસ્તાનના થરપારકરના વિસ્તારમાં હિન્દુ મંદિરોની જિર્ણોદ્ધારની પ્રક્રિયા ચાલી રહી છે. અહીં આવેલા આ જૈન મંદિરનો જિર્ણોદ્ધાર તો થયો છે. પરંતુ અહીં જૈન ધર્મના માત્ર અવશેષો જ બચ્યા છે. અહીં હવે હિન્દુ દેવી દેવતાઓની પૂજા થાય છે અને ગણ્યાં- ગાઠ્યાં લોકો અહીં આવે છે. જુઓ બીબીસીનો ખાસ રિપોર્ટ...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: