EP - 92 / Vishnu Bhaliya & Mayur Khavdu / Navajivan Talks / Navajivan Trust
Автор: Navajivan Trust
Загружено: 2025-03-29
Просмотров: 4245
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના બે યુવા સર્જકો પધાર્યા હતા, મયૂર ખાવડુ અને વિષ્ણુ ભાલિયા.
ગુજરાતી સાહિત્યમાં પાંગરેલા બે નવા નામ, સશક્ત કલમ. આ બંને યુવા સર્જકોની કૃતિઓ જ્યારે વાચકો અને વિવેચકોનો પ્રેમ પામી રહી છે ત્યારે અહીં એમણે પોતાની સર્જન પ્રક્રિયા વિશે રસપ્રદ વાતો કરી.
મયૂર ખાવડુ લિખિત નિબંધસંગ્રહ ‘નરસિંહ ટેકરી’ અને વિષ્ણુ ભાલિયા લિખિત નવલકથા ‘ખારાં પાણીને ખમ્મા’. પોતાની બંને કૃતિ વિશે બંને યુવા લેખકોએ રસાળ અને આગમી શૈલીમાં સુંદર વાત કરી.
એમના વક્તવ્યમાં રહેલી એમની સર્જનાત્મક મથામણ અને સહજતા ભાવકોને સ્પર્શી ગઈ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: