Mane Malje Song - Jigardan Gadhavi ‘Jigrra’ | Gujarati Love Song | Visualizer | Yash | Esha Kansara
Автор: Saga Music Gujarati
Загружено: 2024-12-18
Просмотров: 62380
સુંદર પ્રેમ યાદો, તમારા બાળપણના પ્રિય સાથે ઉછર્યા કરતાં વધુ સુંદર કંઈ નથી.
Subscribe Us : @GujaratiHits
Song Credits:-
Title : Mane Malje
Album : Fakt Purusho Maate
Singer : Jigardan Gadhavi ‘Jigrra’
Music : Kedar-Bhargav
Lyrics : Bhargav Purohit
Label : K Brothers Music
Digitally Managed By : Unisys Infosolutions
MANE MALJE | FAKT PURUSHO MATE | LYRICS GUJARATI
મુખડું:
ભૂલેલા કિસ્સાઓમાં મને મળજે
ફાટેલા ખિસ્સામાંથી મને મળજે
વાદળની પાર તું, થઇને સવાર તું,
આવી કદી મને મળજે
અંતરો:
જાવા દઉં કે રોકી લઉં એ મનને નથી સમજાતું કે શું કરું
રાખીને પાસે ખોયા કરું કે દૂર તને હું રાખી પામી
લઉં
રોશની છે તારા થી, જો તું નહિ હશે અંધાર ઘેરો છે
અંતરો: (Reprise)
જોયા'તા મેં તો, જોયા'તા તેં પણ,
સપનાઓ જુદા જુદા પણ સાથમાં
જે કઈં થયું એ, સારું થયું એ,
કારણને ગોતી લેશું હર વાતમાં
આજમાં કે કાલમાં, કોઈ આસપાસ નહિ,
એવું મને મળજે
#song #gujaratilovesong #lovesongmemories #love #jigardangadhavi #jigrra #eshakansara #yashsoni
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: