Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 26th November 2025

Автор: yogini chauhan

Загружено: 2025-11-29

Просмотров: 312

Описание:

આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એ અમાપ

ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવીએ છીએ કે તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૧૨ ની વચ્ચે પરમ પૂજ્ય સંત- સત પુરૂષ શ્રીમદ્ પ્રકાશભાઈ શાહ (પ્રભુ) નો સતસંગ સમારોહનું આયોજન  મુમુક્ષુ શ્રી દિનકરભાઈ મણિલાલ ચૌહાણના ઘર આંગણે એટલેકે નારસોલી રોડ, પાર્થ કિરાણા સ્ટોરની સામે, ભિલોડા ખાતે ખૂબ જ સુંદર રીતે પાર પડયું. 

આ સતસંગ સમારોહનું આયોજન શ્રી દિનકરભાઈ ચૌહાણના સમસ્ત પરિવારે પૂરી મહેનત અને ખંતથી પુરી ધામિર્ક ભાવના અને લાગણીઓ સાથે ફક્ત બે દિવસમાં તૈયારીઓ કરીને પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ની આતમસિદ્ધી ગાથાઓ ને તથા તેમના સંપૂર્ણ જ્ઞાનની ફિલોસોફી કે જે સંત શ્રી પ્રકાશ પ્રભુએ પોતે તપ કરી ને આત્માસાત કરેલ છે તથા આપણા સાબરકાંઠાના સાક્ષાત ભગવાનસમ શ્રીમદ જેશીગબાવજી ની સરળ ભક્તિ જેવીકે "સેવા, દયા, દાન અને પુણ્ય એજ ધર્મ નો મર્મ", સરળતાથી પુરા બે કલાકના સતસંગમા મોટી સંખ્યામાં પધારેલા મુમુક્ષુઓ / ભકતોને ગળે ઉતરે તેવી રીતે સમજાવેલ.

આ અપુરવ અવસરે ભિલોડા, ગોધમજી, ચોરીવાડ, વસાઈ, મુનાઈ, હિંમતપુર તથા અન્ય ગામના લગભગ બસો ભકતો કે જયા શ્રીમદ્ જેશીગ બાવજી તથા શ્રીમદ્ પ્રકાશ પ્રભુ ની પરમ ભક્તિ થાય છે, તેઓ સર્વ એ ભક્તિ નો લાહવો લીધેલ અને પાવન થયેલા. 

તદુપરાંત શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ તેમના કરકમલે  શ્રીમદ જેશીગબાવજીની અનેક વર્ષોથી ભક્તિ અને સેવા યજ્ઞો જવા કે મૂકપ્રાણીઓ ને પાણી પીવા માટે એક્દમ છેવાડાના ગામોમા હવાડા બાંધવા તથા પક્ષીઓ માટે પંખીઘર બનાવવા અને તે માટે કાયમી ચણની વ્યવસ્થા કરવી જેવી અનેક સેવઓ સાથે જોડાયેલા મુખ્ય ભકતો ને શાલથી  સનમાનીત કર્યા હતા. 

આ સતસંગમા એક પુસ્તક કે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ બહાર પાડવામાં આવેલ તે ભક્તિપુસ્તક હાજર દરેક ભકતોને તેમના સ્વહસ્તે પ્રદાન કરવામાં આવી હતી. 

સતસંગ સમારોહની પુર્ણાહુતી પરમ ક્રુપાળુ દેવની સુંદર આરતી ઉતારી દરેક મુમુક્ષુઓ ભાવવિભોર બની ગયેલા તથા આખું વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય થઈ ગયેલુ.

આ સતસંગ સમારોહ નિમિતે મુમુક્ષુ શ્રી દિનકરભાઈ ના પરિવાર વતી નીચે મુજબનું દાન પ્રભુ કૃપાથી પ્રદાન થયેલ છે:

1. Rs 25,000 શ્રીમદ્ રાજચંદ્ર સતસંગ પરિવાર,  અમદાવાદ - એક હવાડા બનાવવાની સેવા માટે

2. Rs.5,000 ભિલોડાના પ્રાચીન બાવન જીનાલય- જૈન દેરાસરના જીર્ણોદ્ધાર નિમિત્તે

3. Rs 5,000 સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ..મંદબુદ્ધિ અને રક્તપિત્તવાળા જીવોની સેવાર્થે

4. Rs 2,000  ભિલોડા કબુતરખાના મા કબૂતરના ચણ માટે

5. Rs 5,000 ગોધમજી હોસ્પિટલ માટે.

6. Rs.5,000/-  શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, ભિલોડા

7. Rs.5,000/- દરજી સમાજવાડી, ભિલોડા રીપેરીંગ માટે

8. Rs.5,000/-  આરતીમાં દાન પેટીમાં આવેલું કેજે ભિલોડા કબુતરખાના મા કબુતર ચણ માટે

9. Rs.5,000/- *શ્રી એકલિગજી મહાદેવ મંદિર નારસોલી પેટે

10. Rs 3,000  ગોધમજી પંખીઘરમા કબૂતરના ચણ માટે

11. Rs.21, 000/- જ્ઞાનદાન પેટે જેવા કે ભક્તિબુક છપાઈ અથવા સતસંગ યુટ્યુબ લાઈવ પેટે

સતસંગ અને ભક્તિ સમારપણ પછી આવેલા દરેક ભક્તોએ સાત્વિક મહાપ્રસાદ નો લાભ પણ લીધેલ. 

તથા શ્રી ઉદય સેવા સંસ્થાન, ભિલોડા દ્વારા સંચાલિત શ્રી શામળિયા મફત ટિફિન સેવામાં લગભગ ૩૫ લાભાર્થીઓને અહીંથી ટિફિન પહોચાડવામાં આવેલ. 

સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.🙏🙏🙏

Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 26th November 2025

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 18th December, 2024

Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 18th December, 2024

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંન્દ્રા આયોજિત રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંન્દ્રા આયોજિત રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

Chaliha Live 06-12-2025 Morning

Chaliha Live 06-12-2025 Morning

100 Пилотов Борются За Частный Самолёт

100 Пилотов Борются За Частный Самолёт

FERRANDO TORRES Z HAT-TRICKIEM, BRAMKOWE SHOW, BARCA STRZELA 5 GOLI, W TYM 4 DO PRZERWY | SKRÓT

FERRANDO TORRES Z HAT-TRICKIEM, BRAMKOWE SHOW, BARCA STRZELA 5 GOLI, W TYM 4 DO PRZERWY | SKRÓT

VISHAL MATA 51TH PEHDI

VISHAL MATA 51TH PEHDI

GSRTC DECORATED BHILODA TO MUMBAI (BORIVALI) SLEEPER AND SITTING BUS JOURNEY 😍😍

GSRTC DECORATED BHILODA TO MUMBAI (BORIVALI) SLEEPER AND SITTING BUS JOURNEY 😍😍

GuruGun Sattavisa | पूज्य बापजी दादा के गुरुगुण सत्ताविसा। Sattavisa

GuruGun Sattavisa | पूज्य बापजी दादा के गुरुगुण सत्ताविसा। Sattavisa

ЗЯНОН ПАЗЬНЯК ЧЫТАЕ МАКСІМА БАГДАНОВІЧА

ЗЯНОН ПАЗЬНЯК ЧЫТАЕ МАКСІМА БАГДАНОВІЧА

Иудаизм не терпит показухи. Ашер Кушнир

Иудаизм не терпит показухи. Ашер Кушнир

💥9 ХВИЛИН ТОМУ! ЧЕРВІНСЬКИЙ висказав усе Єрмаку прямо в очі! - ви будете в шоці від почутого

💥9 ХВИЛИН ТОМУ! ЧЕРВІНСЬКИЙ висказав усе Єрмаку прямо в очі! - ви будете в шоці від почутого

Robert Bernatowicz: Czy PSY MAJĄ DUSZĘ? Czy kosmici mają pupile?

Robert Bernatowicz: Czy PSY MAJĄ DUSZĘ? Czy kosmici mają pupile?

SHRI RAMDEV JI MAHARAJ MURTI  PRAN PRATISHTHA MAHOSTSAV  24112025

SHRI RAMDEV JI MAHARAJ MURTI PRAN PRATISHTHA MAHOSTSAV 24112025

10

10 "USUNIĘTYCH" Polaków

Day 03 અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર ગીતા જયંતિ મહોત્સવ 2025

Day 03 અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર ગીતા જયંતિ મહોત્સવ 2025

Nitya bhakti Swadhyay 🙏🙏

Nitya bhakti Swadhyay 🙏🙏

03 -11-2025 SHREE DURGAPPUR NAGRE SHRI SHISHTACHR MAHAPOOJAN

03 -11-2025 SHREE DURGAPPUR NAGRE SHRI SHISHTACHR MAHAPOOJAN

ЗАЧАТИЕ, БЕРЕМЕННОСТЬ И РОДЫ. Как Рождаются Великие Души. Еврейский взгляд | Рав Исраэль Якобов

ЗАЧАТИЕ, БЕРЕМЕННОСТЬ И РОДЫ. Как Рождаются Великие Души. Еврейский взгляд | Рав Исраэль Якобов

02-12-25 | LIVE पिच्छिका परिवर्तन महोत्सव, मेडिकल जबलपुर, जबलपुर आचार्यश्री समयसागर जी महाराज

02-12-25 | LIVE पिच्छिका परिवर्तन महोत्सव, मेडिकल जबलपुर, जबलपुर आचार्यश्री समयसागर जी महाराज

Nemras - Theme Song | Neminath | Girnar | Paras Gada | Jain Song

Nemras - Theme Song | Neminath | Girnar | Paras Gada | Jain Song

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]