Shaitan સંબંધો નું khun
Автор: Namaste Gir News
Загружено: 2025-12-13
Просмотров: 4432
#Shaitan #Crimestory #Gujaratinews
ગીર સોમનાથ
વેરાવળ ના ડારી ગામે પતિ એ પત્ની ની હત્યા કરી પોતે આત્મ હત્યા કર્યા મામલે પોલીસ ની પ્રતિક્રિયા સામે આવી
ગઈકાલે સવારે વેરાવળ ના ડારી ગામે રહેતા ચંપા બહેન ઉર્ફે હિના બહેન ની તેના જ પતિ એ છરી ના ઘા ઝીકી હત્યા કરી હતી જેને લય પોલીસે હત્યા નો ગુનો નોંધી આરોપી પતિ વિનોદ ભાઈ ની શોધખોળ હાથ ધરી હતી
જો કે આજે વહેલી સવારે ડારી જ ગામના કબ્રસ્તાન નજીક એક દરગાહ પાસે વિનોદ ભાઈ ની લાશ મળી આવી હતી...પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી દવા પી આપઘાત કર્યા નું સામે આવ્યું છે જો કે મૃતક પાસે થી એક સુ સાઇડ નોટ પણ મળી આવી હોવાની ચર્ચા છે આ સમગ્ર મામલે ગીર સોમનાથ ડી વાય એસપી વિયર ખેંગાર ની પ્રતિક્રિયા સામે આવીંછે
Shaitan સંબંધો નું ખૂન
#Crimenews #Namastegir #Girsomnathnews
#Dilipmori #Banaskathanews #Trucrime #Gujaratcrime #Crimereport
#Crimeletrol #Savdhanindia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: