Bridge Collapse in Gujarat | ક્યાં છે તમારું જીવનું મૂલ્ય?
Автор: Gujarati Biography
Загружено: 2025-07-10
Просмотров: 169
Please watch: "લાલો – કૃષ્ણ સદાસયાંતે” એક ordinary માણસ ની extraordinary journey છે #gujaratibiography"
• લાલો – કૃષ્ણ સદાસયાંતે” એક ordinary માણસ ન... -~-
વડોદરાની બ્રિજ દુર્ઘટનામાં 15 નિર્દોષ લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું…
પણ સૌથી મોટો સવાલ એ છે: શું આપણા જીવની કિંમત માત્ર 4 લાખ છે?
✈️ વિમાન દુર્ઘટનામાં મળે છે કરોડો વળતર
🚧 રોડ કે બ્રિજ દુર્ઘટનામાં મળે છે ખાલી આશ્વાસન
આ વિડિઓમાં છે આખું સત્ય – સરકાર શું કરે છે, પહેલાં કેટલાં કિસ્સાઓ બન્યા છે અને લોકોના જીવ સાથે કેવી રીતે રમાય છે.
👉🏼 જો તમને તમારું જીવ મહત્વનું લાગે છે – જુઓ આ વિડિઓ છેલ્લે સુધી.
🔔 Like, Share and Subscribe કરો જેથી વધુ લોકો માટે અવાજ ઉઠાવી શકાય.
#VadodaraBridgeCollapse #gujaratnews #psychologytruths
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: