માવા ની મેવાટી શ્રી પ્રભુ ને ભોગ ધરી શકાય એવી તરતજ સિદ્ધ થઈ જાય એવી સામગ્રી
Автор: વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
Загружено: 2023-09-27
Просмотров: 20580
@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
મીઠો માવો=૧/૨ કપ
બૂરું=૧/૨ કટોરી
એલચી નો ભુક્કો
બદામ=૨ ચમચી
પિસ્તા=૨ ચમચી
ચારોળી=૨ ચમચી
કિશમિશ=૨ ચમચી
ઘી=૧ ચમચી
બનાવાની રીત :- સૌ પ્રથમ બદામ,પિસ્તા,ચારોળી ને અધકચરા પીસી લેવાના પછી એક કઢાઈ મા ઘી મૂકી થોડું સેકી લેવાનું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં બૂરું(સાકર નો પાઉડર) મિક્સ કરી દેવાનું પછી માવા ના પેંડા લઈ એની હાથે થી ઠેપી પૂરી જેવું કરી એમાં મિશ્રણ ભરી ઉપર થી ફરી થી બીજી માવા ની પૂરી મુકી બધી બાજુ થી પેક કરી દેવાનું ઉપર પિસ્તા ના પાઉડર થી સજાવટ કરી શ્રી પ્રભુ ધરવાનું.
#mava ni mevati #dudhgar ni samagri #pushtimargiye samagri#gujrati recipe #gujrati sweet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: