જન્મ-મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા/વધારા કરવા નવા નિયમો | જન્મ પ્રમાણ સુધારા નિયમો
Автор: Rb Online
Загружено: 2025-12-06
Просмотров: 3452
જન્મ-મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા/વધારા કરવા નવા નિયમો | જન્મ પ્રમાણ સુધારા નિયમો
જન્મ-મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં સુધારા/ કરવા નવા નિયમો જાણવા અહી ક્લીક કરો 👇👇
https://kaydanivato.com/wp-admin/post...
Product Link 🖇️ બેસ્ટ પિંક 🩷 કુર્તી ફક્ત 375 માં અત્યારેજ ઓર્ડર કરો 👇For Big Discount
https://www.meesho.com/af_invite/5278...
Product Link 🖇️ બ્રાન્ડેડ ઘડિયાળ ફક્ત 337 માં અત્યારેજ ઓર્ડર કરો
https://www.meesho.com/af_invite/1789...
Product Link 🖇️ બેસ્ટ મોજા ફક્ત 160 માં 10 જોડ અત્યારેજ ઓર્ડર કરો 👇For Big Discount
https://www.meesho.com/af_invite/1789...
Product Link 🖇️ બેસ્ટ મોજા ફક્ત 98 માં 5 જોડ અત્યારેજ ઓર્ડર કરો 👇For Big Discount
https://www.meesho.com/af_invite/1789...
Product Link 🖇️ બેસ્ટ body lotion 119રું માં 3 અત્યારેજ ઓર્ડર કરો 👇For Big Discount
https://www.meesho.com/af_invite/1789...
.
.
.
બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામના કોલમમાં માતાનું નામ દાખલ કરવું હોઈ તો
(૨) છૂટાછેડાના કેસમાં બાળકનો કબ્જો માતાની પાસે હોય ત્યારે બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોઈ તો
(૩) જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નામ તરીકે પિતાનું નામ | અને લાસ્ટ નામ તરીકે અટક બંને લખાવવા માંગતા ન હોય તો
(૪) માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા | હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પુરા નામમાં માતાનું નામ દાખલ કરવું હોઈ તો
(૫) બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુરા | નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ તેમજ છેલ્લે પિતાનું નામ કરવું હોઈ તો
(૬) જન્મના પ્રમાણપત્રમાં બાળકના પુરા | નામમાં મિડલ નામ તરીકે પિતાનું નામ લખાવવા ન માંગતા હોય તો
(૭) મરણના પ્રમાણપત્રમાં મરનારના પુરા | નામમાં મધ્યમ નામ ( તરીકે પિતા/પતિનું નામ લખાવવા ન માંગતા હોય તો કરી શકે
(૮) મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મધ્યમ નામ તરીકે પિતા/પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ન હોય તો
(૯) જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા માટે
જન્મ પ્રમાણપત્ર, બાળકનું નામ, મરણ પ્રમાણપત્ર, નામમાં સુધારો, દસ્તાવેજ સંપાદન, બાળક નામ, દસ્તાવેજ સુધારો, જન્મ નોંધણી, મૃત્યુ નોંધણી, નામ બદલવું, જન્મ પુરાવું, નામ નોંધણી, દસ્તાવેજ ક્ષતિ, મરણ પુરાવું, gujarat, birth certificate online, જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ, જનન નોંધણી, નામ બદલવાવાળું, birth certificate download, નામ બદલો, janam no dakhlo, જન્મનું પત્રક, સુધારા કરવાની પ્રક્રિયા, જન્મ મરણ, કાનૂની દસ્તાવેજ, પુરાનામ સાથેનું જન્મ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્રમાં સુધારો
ગુજરાતમાં જન્મ -મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: